________________
२१४
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
મનોહર કલ્યાણકારી, પ્રશંસાયુક્ત, મંગલ, લાલિત્ય, ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત, હૃદયગમનીય, હૃદયને આહાદિત કરનારી વાણીથી અને માંગલિક શબ્દોથી રાજાને સતત અભિવંદન કરતાં, સ્તુતિ કરતાં આ પ્રમાણે બોલે છે
“જનજનને આનંદ આપનારા રાજનું! આપનો જય હો, આપનો વિજય હો, જનજનને માટે કલ્યાણ સ્વરૂપ રાજનું! આપ સદા વિજયી હો, આપનું કલ્યાણ હો. જેના પર વિજય ન મેળવ્યો હોય તેના પર આપ વિજય પ્રાપ્ત કરો, જેને જીતી લીધા છે તેનું પાલન કરો, જીતેલાઓને સાથે રાખો. દેવોમાં ઈદ્રની જેમ, તારાઓમાં ચંદ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ અને નાગોમાં ધરણેન્દ્રની જેમ લાખો પૂર્વ, કરોડોપૂર્વ, કોટાકોટી પૂર્વ સુધી વિનીતા રાજધાની અને ઉત્તરદિશામાં ચુલહિમવંત(લધુહિમવંત) પર્વત અને બીજી त्राहिशामोमांसभुद्रोनी सीमावणा संपूर्ण मरतक्षेत्रनाम, पा, न॥२, 2, 32, मन, द्रोभु५, પત્તન, આશ્રમ, આવાસ, સન્નિવેશ, આ ક્ષેત્રોમાં વસનારા પ્રજાજનોનું સારી રીતે પાલન કરીને યશ ઉપાર્જન કરી થાવત્ તેમનું આધિપત્ય કરતા વિચરો.” આ પ્રમાણે કહી જય-જય શબ્દથી રાજાનો જયઘોષ કરે છે. ११३ तए णं से भरहे राया णयणमालासहस्सेहिं पिच्छिज्जमाणे- पिच्छिज्जमाणे वयणमाला-सहस्सेहिं अभिथुव्वमाणे-अभिथुव्वमाणे हियय- मालासहस्सेहिं उण्णंदिज्ज-माणे-उण्णंदिज्जमाणेमणोरह-मालासहस्सेहिं विच्छिप्पमाणे-विच्छिप्पमाणे कंतिरूव-सोहग्गगुणेहिं पिच्छिज्जमाणे- पिच्छज्जमाणे अंगुलिमालासहस्सेहि दाइज्जमाणे- दाइज्जमाणे दाहिणहत्थेणं बहूणं णरणारीसहस्साहिं अंजलिमालासहस्साई पडिच्छेमाणे पडिच्छेमाणे भवणपंतीसहस्साई समइच्छमाणे-समइच्छमाणे तंती-तल-तुडिय-गीय- वाइय-रवेणं मधुरेणं मणहरेणं मंजुमंजुणा घोसेणं अपडिबुज्झमाणे- अपडिबुज्झमाणे जेणेव सए गिहे जेणेव सए भवणवरवडिंसयदुवारे तेणेव उवागच्छइ, उवागच्छइत्ता आभिसेक्कं हत्थिरयणं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थियणाओ पच्चोरुहइ,
__ पच्चोरुहित्ता सोलस देवसहस्से सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, बत्तीसं रायसहस्से सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, सेणावइरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता एवं गाहावइरयणं वड्डइरयणं पुरोहियरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता तिण्णि सटे सूयसए सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, अट्ठारससेणिप्पसेणीओ सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, अण्णेवि बहवे राईसर जाव सत्थवाहप्पभिइओ सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ, इत्थीरयणेणं, बत्तीसाए उउकल्लाणियासहस्सेहिं, बत्तीसाए जणवयकल्लाणिया-सहस्सेहिं, बतीसाए बत्तीसइबधेहिं णाडयसहस्सेहिं सद्धिं संपरिखुडे