________________
ત્રીજી વક્ષાર
| २१७
अप्पेगइया-णाणाविह-राग-वसण-उस्सिय- धय- पडागा- मंडियभूमियं करेंति, अप्पेगइया लाउल्लोइय-महियं करेंति, अप्पेगइया गंधवट्टिभूयं करेंति । अप्पेगइया हिरण्णवासं वासिंति, अप्पेगइया सुवण्ण- रयण-वइर- आभरणवासं वार्सेति ।। ભાવાર્થ :- ભરત રાજા જ્યારે વિનીતા નગરીના મધ્ય માર્ગથી નગરમાં પ્રવેશ કરે છે ત્યારે કેટલાક દેવો નગરીની અંદર બહાર પાણી છાંટી, નગરને સ્વચ્છ કરી, લીંપે છે, કેટલાક દેવો સીડીઓવાળા પ્રેક્ષાગૃહ બનાવે છે; તે જ પ્રમાણે બીજા સર્વ પદો પૂર્વવતુ જાણવા યાવતુ કેટલાક નગરીને વિવિધ રંગીન વસ્ત્રોથી નિર્મિત ઊંચીઊંચી ધ્વજા-પતાકાઓથી વિભૂષિત ભૂમિવાળી બનાવે છે, કેટલાક મંડપ બનાવે છે. ચંદરવો તાણી ભૂમિને સુસજ્જિત કરે છે, કેટલાક ભૂમિને સુગંધિત બનાવે છે; કેટલાક તે સમયે ચાંદીની વર્ષા કરે છે, કેટલાક દેવો सुवा, रत्न, ही मने आभूषeोनी व ४२ छे. ११२ तए णं तस्स भरहस्सरण्णो विणीयं रायहाणि मज्झमज्झेणं अणुपविसमाणस्स सिंघाडग जाव महापहेसु बहवे अत्थत्थिया कामस्थिया भोगत्थिया लाभत्थिया इड्डिस्सिया किब्बिसिया कारोडिया कारवाहिया संखिया चक्किया णंगलिया मुहमंगलिया पूसमाणया वद्धमाणया लंखमंखमाइया; ताहि ओरालाहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं सिवाहिं धण्णाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं हिययगमणिज्जाहिं हियय-पल्हायणिज्जाहिं वग्गूहि अणवरयं अभिणंदंता य अभिथुणंता य एवं वयासी__जय जय णंदा! जय जय भद्दा! भदं ते अजियं जिणाहि, जियं पालयाहि, जियमज्झे वसाहि, इंदो विव देवाणं, चंदो विव ताराणं, चमरो विव असुराणं, धरणो विव णागाणं, बहूई पुव्वसयसहस्साई, बहूईओ पुव्वकोडीओ बहूईओ पुव्वकोडाकोडीओ विणीयाए रायहाणीए चुल्लहिमवंत-गिरि-सागर-मेरागस्स य केवलकप्पस्स भरहस्स वासस्सगामागर-णगर-खेड-कब्बड-मडंब-दोणमुह-पटणासम-सण्णिवेसेसु सम्मं पया-पालणो-वज्जिय-लद्धजसे महया हयणट्ट जाव विहराहि त्ति कटु जयजयसई पउंजंति । ભાવાર્થ :- ભરતરાજા જ્યારે વિનીતા રાજધાનીના મધ્ય માર્ગથી પ્રવેશ કરે છે ત્યારે નગરીના ત્રણ રસ્તા ભેગા થાય તેમાં યાવત મહાપંથોમાં અનેક ધનાર્થી, કામાર્થી, ભોગાર્થી, લાભાર્થી, ગોધન આદિ
ઋદ્ધિના અભિલાષી, ભાંડ આદિ, પાનવાહક, કરવાહક, શંખ વગાડનારા, ચક્રધારી, હળધારી, મંગલમય શુભ વચન બોલનારા ચારણાદિ, સ્તુતિ ગાયકો, બીજાના ખંભા પર બેઠેલા પુરુષ, વાંસના અગ્રભાગ પર ખેલ દેખાડનારા નટ, ચિત્રપટ બતાવીને આજીવિકા ચલાવનારા; ઉત્તમ, ઇષ્ટ, કમનીય, પ્રિય, મનોજ્ઞ,