________________
| १८८
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
पायवडिया भरहं रायाणं सरणं उवेह, पणिवइय-वच्छला खलु उत्तमपुरिसा, णत्थि भे भरहस्स रण्णो अंतियाओ भयमिति कटु एवं वदित्ता जामेव दिसि पाउब्भूया तामेव दिसि पडिगया ।
ભાવાર્થ :- જ્યારે તે દેવતાઓ મેઘમુખ નાગકુમાર દેવોને આ પ્રમાણે કહે છે, ત્યારે તેઓ ભયભીત, ત્રસ્ત, વ્યથિત અને ઉદ્વિગ્ન બનીને, ખૂબ ડરીને વાદળોની ઘટાઓ સંકેલી લે છે, સંકેલીને આપાતકિરાતો પાસે આવીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિયો ! ભરતરાજા મહાદ્ધિશાળી છે વાવતું તેને કોઈ મંત્રાદિપ્રયોગ દ્વારા ઉપદ્રવ કરી શકે તેમ નથી. હે દેવાનુપ્રિયો! છતાં પણ તમારા પ્રત્યેની પ્રીતિના કારણે અમે ભરતરાજાને ઉપસર્ગ આપ્યો, વિઘ્ન ઊભું કર્યું. હવે હે દેવાનુપ્રિયો! તમે જાઓ, સ્નાન કરી, યાવત ભીના વસ્ત્ર ધારણ કરીને તથા શ્રેષ્ઠ, ઉત્તમ રત્નો લઈને, હાથ જોડીને, ભરતરાજાના પગ પકડીને, તેનું શરણું સ્વીકારો. ઉત્તમ પુરુષો-શરણાગત, મનુષ્યો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, તમે ભરત રાજાથી કોઈપણ પ્રકારનો ભય પામશો નહીં” આ પ્રમાણે કહીને તે દેવો જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં ચાલ્યા જાય છે. |७८ तए णं ते आवाडचिलाया मेहमुहेहिं णागकुमारेहिं देवेहिं एवं वुत्ता समाणा उठाए उट्टेति उढेत्ता बहाया जाव उल्लपडसाडगा ओचूलग-णियच्छा अग्गाई वराई रयणाइं गहाय जेणेव भरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव मत्थए अंजलिं कटु रायं जएणं विजएणं वद्धाविति, वद्धावित्ता अग्गाई वराई रयणाई उवणेति उवणित्ता एवं वयासी
वसुहर गुणहर जयहर, हिरिसिरिधी कित्तिधारक परिंद । लक्खणसहस्सधारक, रायमिदं णे चिरं धारे ॥१॥ हयवइ गयवइ णरवइ, णवणिहिवइ भरहवासपढमवइ । बत्तीसजणवयसहस्सराय, सामी चिरं जीव ॥२॥ पढमणरीसर ईसर, हियईसर महिलियासहस्साणं । देवसयसाहसीसर, चोइसरयणीसर ! जसंसी ! ॥३॥ सागरगिरिमेरागं, उत्तरपाईणमभिजियं तुमए ।
ता अम्हे देवाणुप्पियस्स, विसए परिवसामो ॥४॥ अहो णं देवाणुप्पियाणं इड्डी जुई जसे बले वीरिए पुरिसक्कारपरक्कमे दिव्वा देवजुई दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए । तं दिट्ठा णं देवाणुप्पियाणं इड्डी जाव अभिसमण्णागए । तं खामेमु णं देवाणुप्पिया ! खमंतु