________________
ત્રીજી વક્ષસ્કાર
| १८७
એ કોણ છે? કે જે મારી પાસે દિવ્ય ઋદ્ધિ અને દિવ્ય યુતિ હોવા છતાં પણ મારી સેના પર યાવતું સાત દિવસ રાતથી ધોધમાર વરસાદ વરસાવે છે? |७६ तए णं तस्स भरहस्स रण्णो इमेयारूवं अज्झत्थियं चिंतियं पत्थियं मणोगयं संकप्पं समुप्पण्णं जाणित्ता सोलस देवसहस्सा सण्णज्झिउं पवत्ता यावि होत्था । तए णं ते देवा सण्णद्धबद्धवम्मियकवया जाव गहियाउहप्पहरणा जेणेव ते मेहमुहा णागकुमारा देवा तेणेव उवागच्छंति, उवागच्छित्ता मेहमुहे णागकुमारे देवे एवं वयासी- हं भो ! मेहमुहा णागकुमारा ! देवा अप्पत्थियपत्थगा जाव हिरिसिरि परिवज्जिया किण्णं तुब्भे ण याणह भरहं रायं चाउरंतचक्कवट्टि महिड्डियं जाव उद्दवित्तए वा पडिसेहित्तए वा तहावि णं तुब्भे भरहस्स रण्णो विजयखंधावारस्स उप्पिं जुगमुसलमुट्ठिप्पमाणमित्ताहिं धाराहिं ओघमेधं सत्तरत्तं वासं वासह, तं एवमवि गए, इत्तो खिप्पामेव अवक्कमह, अहव णं अज्ज पासह चित्तं जीवलोग। ભાવાર્થ:- જ્યારે ભરતરાજાના મનમાં આવો વિચાર, ભાવ, સંકલ્પ ઉદ્ભવે કે તુરંત સોળ હજાર દેવો[ચૌદ રત્નોના રક્ષક ચૌદ હજાર દેવો અને બે હજાર ભરત રાજાના અંગરક્ષક દેવો, યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે. તેઓ પોતાનાં શરીર પર લોઢાનાં કવચ કસીને બાંધે છે યાવતું શસ્ત્રાસ્ત્ર ધારણ કરીને મેઘમુખ નાગકુમાર દેવો પાસે આવે છે અને તેને કહે છે કે- “હે મેઘમુખ નાગકુમાર દેવો ! મૃત્યુને ઇચ્છનારા થાવતુ લજ્જા, શોભાથી રહિત એવા તમે શું ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાને ઓળખતા નથી? જાણતા નથી? તે મહાન ઋદ્ધિશાળી છે યાવતું તેને કોઈ ઉપદ્રવ કરી શકે તેમ નથી છતાં પણ તમે ભરતરાજાની સેના ઉપર યુગ, મુસળ અને મુષ્ટિકા પ્રમાણ જલધારાઓથી સાત દિવસ-રાતથી ભયંકર અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છો? તમારું આ કાર્ય અનુચિત છે, તમે આ કાર્ય વગર વિચાર્યું કર્યું છે, પરંતુ જે થઈ ગયું તે થઈ ગયું, તેનો શું ઠપકો દેવો? હવે તમે જલદી તમારા અપરાધની ક્ષમા માંગો, અન્યથા તમે વર્તમાન ભવથી અન્ય ભવને અર્થાત્ મૃત્યુને પ્રાપ્ત કરશો.”
७७ तए णं ते मेहमुहा णागकुमारा देवा तेहिं देवेहिं एवं वुत्ता समाणा भीया तत्था वहिया उव्विग्गा संजायभया मेघाणीकं पडिसाहरंति, पडिसाहरित्ता जेणेव आवाड-चिलाया तेणेव उवागच्छंति, उवागच्छित्ता आवाडचिलाए एवं वयासीएस णं देवाणुप्पिया! भरहे राया महिड्डिए जाव णो खलु एस सक्को केणइ देवेण वा जाव उवद्दवित्तए वा पडिसेहित्तए वा तहावि य णं अम्हेहिं देवाणुप्पिया! तुब्भं पियट्ठयाए भरहस्स रण्णो उवसग्गे कए, गच्छइ णं तुब्भे देवाणुप्पिया! ण्हाया जाव उल्लपडसाडगा ओचूलग-णियच्छा अग्गाइं वराई रयणाई गहाय पंजलिउडा