________________
| १७०
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
४९ तए णं से भरहे राया छत्तलं दुवालसंसियं अट्ठकण्णियं अहिगरणि-संठियंअट्ठ सोवण्णियं कागणिरयणं परामुसइ । तए णं तं चउरंगुलप्पमाणमित्तं अट्ठसुवणं च विसहरणं अउलं चउरंस-संठाणसंठियं समतलं माणुम्माणजोगा जतो लोगे चरंति सव्वजण-पण्णावगा । णवि चंदो, णवि तत्थ सूरो, णवि अग्गी, णवि तत्थ मणिणो तिमिरं णासेंति अंधयारे, जत्थ तयं दिव्वप्पभावजुत्तं दुवालसजोयणाई तस्स लेसाउ विवटुंति तिमिरणिगरपडिसेहियाओ, रत्तिं च सव्वकालं खंधावारे करेइ आलोयं दिवसभूयं। भावार्थ:- त्या२५छी मरत। 5, १२ टि-डांस,८ -वाणा २१ना मारवाणा આઠ સોનામહોર જેટલા વજનવાળા કાકણિરત્નને ગ્રહણ કરે છે. તે કાકણિરત્ન ચાર અંગુલ લાંબુ, પહોળું, આઠ સોનામહોર પ્રમાણ વજનવાળું હોય છે. તે સર્વપ્રકારના સ્થાવર-જંગમ વિષને દૂર કરે છે. અતુલ્ય, સમચોરસ, સમતલ હોય છે. તે સમયે લોકમાં આ રત્નથી જ માન-ઉન્માનના વ્યવહારો સંપન્ન થાય છે અર્થાત્ માનાદિ જે વસ્તુ પર રાજકર્મચારી કાકણિરત્નથી ચિહ્ન અંકિત કરે તે માનાદિ પ્રામાણિક ગણાય છે.
જે ગુફાના અંધકારને સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે અન્ય મણિ નાશ કરવા સમર્થ નથી, તે અંધકારને આ કાકણિરત્ન દૂર કરે છે. તે કાકણિરત્ન ૧ર યોજન સુધી પ્રકાશ પાથરે છે અને ગાઢ અંધકારનો નાશ કરે છે. ચક્રવર્તીની છાવણીમાં રાત્રે પણ દિવસ જેવો પ્રકાશ કરે છે.
५० जस्स पभावेण चक्कवट्टी, तिमिसगुहं अईइ सेण्णसहिए अभिजेत्तुं बितियमद्धभरहं रायपवरे कागणिं गहाय तिमिसगुहाए पुरच्छिमिल्ल-पच्चथिमिल्लेसुं कडएसुजोयणंतरियाई पंचधणुसयविक्खंभाई जोयणुज्जोयकराई चक्कणेमीसंठियाई चंदमंडलपडिणिकासाई एगूणपण्णं मंडलाइं आलिहमाणे-आलिहमाणे अणुप्पविसइ। तएणंसा तिमिसगुहा भरहेणंरण्णा तेहिं जोयणंतरिएहिं पंचधणु-सयायामविक्खंभेहिं जोयणुज्जोयकरहिं एगूणपण्णाए मंडलेहिं आलिहिज्जमाणेहि-आलिहिज्जमाणेहिं खिप्पामेव आलोगभूया उज्जोयभूया दिवसभूया जाया यावि होत्था । ભાવાર્થ – જેના પ્રભાવથી ચક્રવર્તી બીજા અર્ધ ભરત ક્ષેત્રને અર્થાત્ ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવવા તિમિસ ગુફાને સેના સહિત પાર કરે છે, તેવા કાકણિરત્નને ગ્રહણ કરીને ભરત રાજા તેના દ્વારા ગુફાની પૂર્વી-પશ્ચિમી દિવાલ પર, એક-એક યોજના અંતરે, ૫૦૦ ધનુષ્યની પહોળાઈ વ્યાસવાળા, ૧ યોજન ક્ષેત્રને પ્રકાશિત કરનારા અર્થાત્ ઉત્તર દક્ષિણ બંને તરફ ૧-૧ યોજન સુધી પ્રકાશ ફેલાવનારા, ચક્રની પરિધિના આકારવાળા અર્થાત્ ગોળ-પરિપૂર્ણ ચંદ્ર જેવા પ્રકાશિત ૪૯ માંડલા કરતાં-કરતાં ગુફામાં