________________
ત્રીજો વક્ષસ્કાર
| १७१
પ્રવેશ કરે છે. ત્યારપછી (આગળ વધતા) ભરત રાજા દ્વારા એક-એક યોજનાના આંતરે, એક-એક યોજના ક્ષેત્રને પ્રકાશિત કરતા ૪૯ માંડલા આલેખતા, તે તિમિસ ગુફા પ્રકાશવાળી, ઉદ્યોતવાળી અને દિવસ હોય તેવી બની જાય છે.
५१ तीसे णं तिमिसगुहाए बहुमज्झदेसभाए एत्थ णं उम्मग-णिमग्गजलाओ णाम दुवे महाणईओ पण्णत्ताओ । जाओ णं तिमिसगुहाए पुरथिमिल्लाओ भित्ति कडगाओ पवूढाओ समाणीओ पच्चत्थिमेणं सिंधु महाणइं समति । ભાવાર્થ :- તિમિસ ગુફાના બરાબર મધ્ય ભાગમાં ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની બે મહાનદીઓ છે. તે તિમિસ ગુફાની પૂર્વ તરફની ભીંતમાંથી ગુફામાં પ્રવેશી, પશ્ચિમ દિશામાં સિંધુ મહાનદીમાં ભળી જાય છે. ५२ से केणटेणं भंते ! एवं वुच्चइ उम्मग्ग-णिमग्गजलाओ महाणईओ?
गोयमा ! जण्णं उम्मग्गजलाए महाणईए तणं वा पत्तं वा कटुं वा सक्करं वा आसे वा हत्थी वा रहे वा जोहे वा मणुस्से वा पक्खिप्पइ तण्णं उम्मग्गजलामहाणई तिक्खुत्तो आहुणिय-आहुणिय एगते थलंसि एडेइ । जण्णं णिमग्गजलाए महाणईए तणं वा पत्तं वा कटुं वा सक्करं वा जाव मणुस्से वा पक्खिप्पइ तण्णं णिमग्गजला महाणई तिक्खुत्तो आहुणिय-आहुणिय अंतो जलंसि णिमज्जावेइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ - उम्मग्ग-णिमग्गजलाओ महाणईओ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ નદીઓને ઉન્મગ્નજલા અને નિમગ્નજલા મહાનદી કહેવાનું શું ॥२५॥ छ?
6त्त२- गौतम ! 6भन४॥ महानहीमा ४, ५issi, cussi, पथ्थरना 51, घोड, हाथी, રથ, યોદ્ધા કે મનુષ્ય, જે કાંઈપણ નાંખવામાં આવે તે વસ્તુને તે નદી ત્રણ વાર ચકરાવે ચડાવી એકાંત, નિર્જલ સ્થાનમાં નાંખી દે છે અર્થાત્ તુંબડાની જેમ પત્થર વગેરે સર્વ વસ્તુ પાણીની સપાટી ઉપર તરે છે અને તરતા-તરતી કિનારે પહોંચી જાય છે.
નિમગ્નજલા મહાનદીમાં તૃણ, પાંદડાં, કાષ્ઠ, પથ્થરના ટુકડા તથા મનુષ્ય વગેરે જે કાંઈ પણ નાખવામાં આવે તે વસ્તુને તે ત્રણવાર ચકરાવે ચડાવી ડૂબાડી દે છે અર્થાત્ પત્થરની જેમ તૃણાદિ સર્વ વસ્તુ ડૂબી જાય છે. હે ગૌતમ ! આ કારણથી એ મહાનદીઓ અનુક્રમે ઉન્માનજલા અને નિમગ્નજલા કહેવાય છે.
५३ तए णं से भरहे राया चक्करयणदेसियमग्गे जाव महया उक्किट्ठ सीहणायं करेमाणे करेमाणे सिंधूए महाणईए पुरथिमिल्लेणं कूडेणं जेणेव उम्मग्ग-णिमग्ग