________________
| १८ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सत्तटुपयाई पच्चोसक्कइ, पच्चोसक्कित्ता तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडे दंडरयणेणं महया महया सद्देणं तिक्खुत्तो आउडेइ । तए णं तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा सुसेणसेणावइणा दंडरयणेणं महया महया सद्देणं तिक्खुत्तो आउडिया समाणा महया महया सद्देणं कोंचारवं करेमाणा, सरसरस्स सगाई सगाई ठाणाई पच्चोसक्कित्था । ભાવાર્થ :- દંડરન પાંચ કાતળીરૂપ રેખાથી યુક્ત; વજના સારથી નિર્મિત; સમગ્ર શત્રુ સેનાનું વિનાશક; ચક્રવર્તીના સૈન્યના માર્ગમાં આવતા અને પડાવ સ્થાનના ખાડા-ટેકરા, ઊંચી-નીચી ભૂમિને, ટેકરાઓને, પડી જવાય તેવી પથરાળ જગ્યાને સમતલ કરે છે. તે ચક્રવર્તી માટે શાંતિકર, શુભંકર, હિતકર, ઇચ્છિત મનોરથોનું પૂરક, દિવ્ય-હજાર દેવોથી અધિતિ, અપ્રતિહત-કોઈપણ સ્થાને પ્રતિઘાત ન પામે તેવું અબાધિત હોય છે. તેવા તે દંડવત્નને ઉપાડીને સુષેણ સેનાપતિ દેઢ પ્રહાર કરવા માટે સાત-આઠ પગલા પાછળ ખસીને, વેગપૂર્વક તિમિસ ગુફાના દક્ષિણી દ્વારના તે દરવાજા પર મોટો અવાજ થાય તે રીતે ત્રણ વાર દંડરત્ન દ્વારા પ્રહાર કરે છે. સુષેણ સેનાપતિના દંડરત્ન દ્વારા કરાયેલા આ ત્રણ પ્રહારથી કચ પક્ષીની જેમ જોર-જોરથી કિચૂડ-કિચૂડ અવાજ કરતાં તે દરવાજા પોતાના સ્થાનથી ખસી જાય છે અર્થાત્ ખુલી જાય છે.
४५ तए णं से सुसेणे सेणावई तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडे विहाडेइ, विहाडेत्ता जेणेव भरहे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता एवं वयासी-विहाडिया णं देवाणुप्पिया ! तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा, एयण्णं देवाणुप्पियाणं पियं णिवेएमो पियं भे भवउ । ભાવાર્થ :- ત્યારપછી સુષેણ સેનાપતિ (તિમિસ ગુફાના દક્ષિણી દ્વારના દરવાજા ખોલીને) ભરત રાજા પાસે આવે છે. રાજાને જય-વિજય શબ્દોથી વધારે છે, વધાવીને રાજાને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુ પ્રિય ! તિમિસ ગુફાના દક્ષિણી દ્વારના કમાડ ખોલ્યાં છે. હું આ પ્રમાણે આપને પ્રિય નિવેદન કરું છું. તે आपना भाटे प्रियारी थामो." ४६ तए णं से भरहे राया सुसेणस्स सेणावइस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव सुसेणं सेणावई सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह अंजणगिरिकूडसण्णिभं गयवरं णरवई दुरुढे । ભાવાર્થ - ભરતરાજા સુષેણ સેનાપતિ પાસેથી આ વાત સાંભળીને પોતાના મનમાં હર્ષિત, સંતુષ્ટ થાય