________________
८४
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
एगं अवसेसाणं अणगाराणं ।
तणं से सक्के देविंदे देवराया विमणे, णिराणंदे, अंसुपुण्णणयणे भगवओ तित्थयरस्स विणट्ठजम्मजरा-मरणस्स सरीरगं सीयं आरुहेइ आरुहेत्ता चिइगाइ ठवेइ। तए णं ते बहवे भवणवइ जाव वेमाणिया देवा गणहराणं, अणगाराण विणट्ठ जम्मजरा-मरणाणं सरीरगाइं सीयं आरुर्हेति, आरुहेत्ता चिइगाए ठवेंति । ભાવાર્થ:- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે અનેક ભવનપતિ યાવત્ વૈમાનિક દેવોને કહ્યું– હે દેવાનુપ્રિયો! व३, वृषभ ( जगह), घोडा, वनवता, पद्मलता वगेरे यित्रोथी मंडित ए पासजी खोनी विडुर्वशा रो. એક તીર્થંકર ભગવાનને માટે, એક ગણધરોને માટે અને એક શેષ સાધુઓને માટે. ઇન્દ્રની આજ્ઞાનુસાર ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોએ ત્રણ શિબિકાઓની વિપુર્વણા કરી. એક તીર્થંકર ભગવાન માટે, એક ગણધરો માટે તથા એક શેષ અણગારો માટે.
ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે ઉદાસ અને ખિન્ન ભાવે તેમજ અશ્રુપૂર્ણ નયનોએ જન્મ, જરા, મૃત્યુથી મુક્ત થયેલા તીર્થંકર પ્રભુના શરીરને પાલખીમાં પધરાવ્યું, પાલખીમાં પધરાવીને પાલખીને ચિતા પર સ્થાપી. ત્યારપછી ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોએ જન્મ, જરા અને મરણથી મુક્ત થયેલા ગણધર અને સાધુઓના શરીરને પાલખીમાં પધરાવ્યાં અને ચિતા પર રાખ્યાં.
९३ त णं सक्के देविंदे देवराया अग्गिकुमारे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! तित्थयरुचिइगाए, गणहरुचिइगाए अणगारचिइगाए अगणिकायं विउव्वह, विउव्वित्ता एयमाणत्तियं पच्चप्पिह । त अग्गिकुमारा देवा विमणा, णिराणंदा, अंसुपुण्णणयणा तित्थयरचिइगाए जाव अणगारचिइगाए य अगणिकायं विउव्वंति ।
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે અગ્નિકુમારદેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તીર્થંકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને સાધુઓની ચિતામાં શીઘ્ર અગ્નિકાયની વિકુર્વણા કરો. આ પ્રમાણે કરીને મને સૂચના આપો. ત્યારપછી તે અગ્નિકુમારદેવોએ ઉદાસ ભાવે, દુઃખિત ચિત્તે અને અશ્રુપૂર્ણ નેત્રે તીર્થંકરની ચિતામાં, ગણધરોની ચિતામાં તેમજ અણગારોની ચિતામાં અગ્નિકાયની વિકુર્વણા કરી.
| तए णं से सक्के देविंदे देवराया वाउकुमारे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! तित्थयरचिइगाए जाव अणगारचिइगाए य वाउक्कायं विउव्वह, विउव्वित्ता अगणिकायं उज्जालेह, तित्थयरसरीरगं, गणहर- सरीरगाइं, अणगारसरीरगाइं च झामेह । तए णं ते वाउकुमारा देवा