________________
४४
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
અવસર્પિણી : સુષમસુષમા નામનો પ્રથમ આરો:[८ जंबुद्दीवे णं भंते ! दीवे भरहे वासे इमीसे ओस्सप्पिणीए सुसमसुसमाए समाए उत्तमकट्ठपत्ताए भरहस्स वासस्स केरिसए आयारभाक्पडोयारे होत्था ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहि य उवसोभिए, तं जहा- किण्हेहिं जाव सुक्किल्लेहिं । एवं वण्णो गंधो रसो फासो सहो य तणाण य मणीण य भाणियव्वो जाव तत्थ णं बहवे मणुस्सा य मणुस्सीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयटृति हसंति रमंति ललंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળનો સુષમસુષમા નામનો પ્રથમ આરો સર્વોત્કૃષ્ટ અવસ્થામાં વર્તી રહ્યો હોય ત્યારે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે?
ઉત્તર- હે ગૌતમ!તે સમયે (સુષમસુષમા નામના પ્રથમ આરામાં) તેનો ભૂમિભાગ ઘણો સમતલ રમણીય અને ઢોલકના ચર્મ મઢિત ભાગ જેવો સમતલ હોય છે યાવતું તે ભૂમિભાગ અનેક પ્રકારના પંચવર્ણી મણિઓ અને તૃણોથી સુશોભિત હોય છે. તે તૃણ અને મણિઓ કૃષ્ણથી શ્વેત પર્યંતના પાંચે વર્ણવાળા હોય છે. આ રીતે મણિ તૃણાદિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દાદિનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવું થાવ ત્યાં ઘણા મનુષ્ય, મનુષ્યાણીઓ આશ્રય લેતા, શયન કરતા, ઊભા રહેતા, બેસતા, सूता, सता, २८९ ४२ता, मनोरं४न ४२ता विय२९॥ ४२ छे. | ९ तीसे णं समाए भरहे वासे बहवे उद्दाला कुद्दाला मोद्दाला कयमाला पट्टमाला दंतमाला णागमाला सिंगमाला संखमाला सेयमाला णामं दुमगणा पण्णत्ता, कुस विकुस विसुद्धरुक्खमूला, मूलमंतो कंदमंतो जावबीयमंतो; पत्तेहि य पुप्फेहि य फलेहि य उच्छण्णपडिच्छण्णा, सिरीए अईव-अईव उवसोभेमाणा चिटुंति । भावार्थ:-तसमये (प्रथम साराभां) भरत क्षेत्रमा ६स, दाल, भोपास, कृतभाल, नृत्तमाल, દંતમાલ, નાગમાલ, ભૃગમાલ, શંખમાલ અને શ્વેતમાલ નામના ઉત્તમ જાતિના વૃક્ષનો સમૂહ હોય છે. તે વૃક્ષોના મૂળભાગ કુશ, વિકુશ-દર્દાદિ ઘાસથી રહિત હોય છે; તે વૃક્ષો પ્રશસ્ત મૂળ, કંદ, વાવ, બીજ યુક્ત હોય છે. તે વૃક્ષો પત્ર, ફૂલોથી અને ફળોથી વ્યાપ્ત હોવાથી અતિ સુશોભિત હોય છે.
१० तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ बहवे भेरुतालवणाई हेरुताल वणाई मेरुतालवणाई पयालवणाई सालवणाई सरलवणाई सत्तिवण्णवणाई पूयफलि वणाइं खज्जूरीवणाइं णालिएरीवणाई कुस विकुस विसुद्धरुक्खमूलाइं जाव चिटुंति ।