________________
બીજો વક્ષસ્કાર
| ४५ ।
ભાવાર્થ - તે સમયે (પ્રથમ આરામાં) ભરતક્ષેત્રમાં અનેક સ્થાને અનેક ભેરુતાલ વૃક્ષો, હેરુતાલ વૃક્ષો, મેરુતાલ વૃક્ષો, પ્રવાલવૃક્ષો, સાલવૃક્ષો, સરલવૃક્ષો, સપ્તપર્ણ વૃક્ષો, સોપારી વૃક્ષો, ખજૂરી વૃક્ષો, નાળિયેરી વૃક્ષોના વન હોય છે. તે વૃક્ષોના મૂળભાગો કુશ, દર્ભાદિ ઘાસથી રહિત યાવત્ સુશોભિત હોય છે.
११ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ बहवे सेरियागुम्मा णोमालियागुम्मा कोरंटयगुम्मा बंधुजीवगगुम्मा मणोज्जगुम्मा बीयगुम्मा बाणगुम्मा कणइरगुम्मा कुज्जयगुम्मा सिंदुवारगुम्मा मोग्गस्गुम्मा जूहियागुम्मा मल्लियागुम्मा वासंतिया गुम्मा वत्थुलगुम्मा कत्थुलगुम्मा सेवालगुम्मा अगत्थियगुम्मा मगदंतियागुम्मा चंपकगुम्मा जागुम्मा णवणीइयागुम्मा कुन्दगुम्मा महाजागुम्मा रम्मा महामेह णिकुरंबभूया दसद्धवण्णं कुसुमं कुसुमेति; जे णं भरहे वासे बहुसमरमणिज्जं भूमिभागं वायविधुयग्गसाला मुक्कपुप्फपुंजोवचास्कलियं करेंति । ભાવાર્થ – તે સમયે (પ્રથમ આરામાં) ભરતક્ષેત્રમાં ઠેકઠેકાણે સેરિકા ગુલ્મ- પુષ્પાદિના છોડો હોય છે. નવમાલિકા ગુલ્મ, કોરટંક ગુલ્મ, બંધુજીવક ગુલ્મ, મનોવધ ગુલ્મ, બીજ ગુલ્મ, બાણ ગુલ્મ, કર્ણિકાર ગુલ્મ, કુન્જક ગુલ્મ, સિંદુવાર ગુલ્મ, મુદ્ગર ગુલ્મ, સુવર્ણ જુહીના ગુલ્મ, મલ્લિકા ગુલ્મ, વાસંતિકા ગુલ્મ, વસ્તુલ ગુલ્મ, કસ્તુલ ગુલ્મ, શેવાલ ગુલ્મ, અગસ્તિ ગુલ્મ, મંગદંતિકા ગુલ્મ, ચંપક ગુલ્મ, જાતી ગુલ્મ, નવનીતિકા ગુલ્મ, કુંદ ગુલ્મ, મહાજાતી ગુલ્મ હોય છે. તે ગુલ્મ રમણીય વાદળાઓના સમૂહ જેવા લાગે છે, પંચરંગી ફૂલોથી કુસુમિત હોય છે અને તે ગુલ્મો વાયુથી કંપતી પોતાની શાખાઓના અગ્રભાગથી ખરેલાં ફૂલો વડે ભરતક્ષેત્રના અતિ સમતલ, રમણીય ભૂમિભાગને અલંકૃત કરે છે. | १२ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ तहिं तहिं बहुईओ पउमलयाओ जाव सामलयाओ णिच्चं कुसुमियाओ । ભાવાર્થ :- સમયે ભરતક્ષેત્રમાં ઠેકઠેકાણે નિત્ય કસુમિત અનેક પઘલતાઓ યાવતું શ્યામલતાઓ डोय छे. |१३ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ तहिं तहिं बहुईओ वणराईओ पण्णत्ताओ- किण्हाओ, किण्होभासाओ जाव मणोहराओ । ભાવાર્થ - તે સમયે ભરતક્ષેત્રમાં ઠેકઠેકાણે ઘણી વનરાજીઓ(વન પંક્તિઓ) હોય છે. તે કૃષ્ણ, કૃષ્ણ આભાવાળી હોય છે યાવત્ મનોહર હોય છે. १४ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ तहि-तहिं मत्तंगा णामं दुमगणा पण्णत्ता, जहा से चंदप्पओछण्णपडिच्छण्णा चिटुंति । एवं जाव अणिगणा णामं दुमगणा पण्णत्ता ।