________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિક પંચેંદ્રિય વૈક્રિય શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીરની અવગાહનાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ભવધારણીય અવગાહના અને ઉત્તરવૈક્રિય અવગાહના. તેમાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ છે તથા ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ છે.
૩૧
|७२ रयणप्पभापुढविणेरइयाणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता । तं जहा - भवधारणिज्जा य उत्तरवेडव्विया य ।
तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त धणूइं तिण्णि रयणीओ छच्च अंगुलाई । तत्थ णं जा सा उत्तरवेडव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं पण्णरस धणूइं अड्डाइज्जाओ रयणीओ ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! रत्नप्रमापृथ्वीना नैरयिडोनी शरीरावगाडना डेटसी छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેની અવગાહનાના બે પ્રકાર છે, જેમકે– ભવધારણીય અવગાહના અને ઉત્તરવૈક્રિય અવગાહના. ભવધારણીય શરીરાવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ છે, ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ બે હાથ અને ૧૨ અંગુલ છે.
|७३ सक्करप्पभाए पुच्छा ? गोयमा ! जाव तत्थ णं जा सा भवारणिज् जहणणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं पण्णरस धणूइं अड्ढाइज्जाओ रयणीओ। तत्थ णं जा सा उत्तरवेडव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं एक्कतीसं धणूइं एक्का य रयणी ।
वालुयप्पभाए भवधारणिज्जा एक्कतीसं धणूइं एक्का य रयणी, उत्तरवेडव्विया बावट्ठि धणूइं दोण्णि य रयणीओ । पंकप्पभाए भवधारणिज्जा बावट्ठि धणूइं दोण्णि य रयणीओ, उत्तरवेउव्विया पणुवीसं धणुसयं । धूमप्पभाए भवधारणिज्जा पणुवीसं धणुसयं, उत्तरवेउव्विया अड्डाइज्जाइं धणुसयाइं । तमाए भवधारणिज्जा अड्डाइज्जाइं धणुसयाइं, उत्तरवेउव्विया पंच धणुसयाई ।
अहेसत्तमाए भवधारणिज्जा पंच धणुसयाई, उत्तरवेडव्विया धणुसहस्सं । एवं उक्कोसेणं । जहण्णेणं भवधारणिज्जा अंगुलस्स असंखेज्जइभागं, उत्तरवेडव्विया अंगुलस्स संखेज्जइभागं ।