________________
२८
श्री पशवशा सूत्र : भाग-3
વૈક્રિયશરીર અને ઉત્તરવૈક્રિયશરીર. તેમાંથી ભવધારણીયવૈક્રિયશરીરનું હુંડ સંસ્થાન છે અને ઉત્તરવૈક્રિય શરીરનું પણ હુંડ સંસ્થાન છે.
६५ रयणप्पभापुढवि णेरइयपंचेंदिय-वेडव्वियसरीरे णं भंते ! किंसंठाणसंठिए पण्णत्ते ? गोयमा ! रयणप्पभापुढवि णेरइयाणं दुविहे सरीरे पण्णत्ते, तं जहाभवधारणिज्जे य उत्तरवेडव्विए य । तत्थ णं जे से भवधारणिज्जे से वि हुंडे, जे वि उत्तरवेडव्विए से वि हुंडे । एवं जाव अहेसत्तमापुढवि णेरइय-वेडव्वियसरीरे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભાપૃથ્વીના નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીરનું સંસ્થાન કેવું છે ?
ઉત્તર– હે ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વીના નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીરના બે પ્રકાર છે– ભવધારણીય વૈક્રિય શરી૨ અને ઉત્તરવૈક્રિય શરીર. તેમાંથી ભવધારણીય વૈક્રિયશરીરનું હુંડ સંસ્થાન છે અને ઉત્તરવૈક્રિય શરીરનું પણ હુંડ સંસ્થાન જ છે. આ જ રીતે શર્કરાપ્રભા પૃથ્વી યાવત્ અધઃસપ્તમ પૃથ્વીના નારકીઓના ભવધારણીય અને ઉત્તર વૈક્રિય શરીરના સંસ્થાનનું કથન કરવું.
६६ तिरिक्खजोणिय-पंचेंदिय-वेडव्वियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते? गोयमा! णाणासंठाणसंठिए पण्णत्ते ।
एवं जलयर-थलयर- खहयराण वि । थलयराणं- चउप्पय-परिसप्पाण वि। परिसप्पाणं- उरपरिसप्प-भुयपरिसप्पाण वि । एवं मणूसपंचेंदिय- वेडव्वियसरीरे वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિય શરીરનું સંસ્થાન કેવું છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેના વિવિધ પ્રકારના સંસ્થાન—આકાર હોય છે. આ જ રીતે જળચર, સ્થળચર અને ખેચર તિર્યંચ વૈક્રિય શરીરના સંસ્થાન પણ અનેક પ્રકારના છે. સ્થળચરોમાં ચતુષ્પદ અને પરિસર્પ વૈક્રિય શરીરના તથા પરિસર્પમાં ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ વૈક્રિય શરીરના સંસ્થાન પણ વિવિધ પ્રકારના જાણવા જોઈએ. આ જ રીતે મનુષ્ય પંચેંદ્રિય વૈક્રિય શરીર પણ વિવિધ સંસ્થાન-આકારવાળા છે.
६७
असुरकुमार-भवणवासि-देवपंचेंदिय-वेडव्वियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा ! असुरकुमाराणं देवाणं दुविहे सरीरे पण्णत्ते, तं जहाभवधारणिज्जे य उत्तरवेडव्विए य । तत्थ णं जे से भवधारणिज्जे से णं समचउरंससंठाणसंठिए पण्णत्ते । तत्थ णं जे से उत्तरवेउव्विए से णं णाणासंठाण-संठिए पण्णत्ते ।
एवं जाव थणियकुमार-देवपंचेंदिय - वेडव्वियसरीरे । एवं वाणमंतराण वि, णवरं - ओहिया वाणमंतरा पुच्छिज्जंति । एवं जोइसियाण वि ओहियाणं । एवं सोहम्म जाव अच्चुयदेवसरीरे ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! असुरड्डुभार ((भवनपतिहेव) पंथेंद्रिय वैडियशरीरनुं संस्थान ठेवु छे ?
ઉત્તર–હે ગૌતમ! અસુરકુમાર દેવ વૈક્રિય શરીરના બે પ્રકાર છે– ભવધારણીય વૈક્રિય શરીર અને