________________
એકવીસમું પદ અવગાહના સંસ્થાન
[ ૨૭]
વૈક્રિય શરીરના ૧૧૯ ભેદ
નારકી–૧૪
દેવ-૯૮
મનુષ્ય-૧
તિર્યચ-૬
સાત નરકના પર્યાઅપર્યા.૭ ૪૨ = ૧૪
મનુષ્યના પર્યાપ્ત
પ તિર્યંચ અને ૧ બાદર વાયુના પર્યાપ્ત
વ્યંતર
ભવનપતિ ૧૦ x ૨ = ૨૦ ૧૦ અસુરકુમારાદિ પર્યાપ્ત અપર્યાપ્ત
જ્યોતિષી વૈમાનિક ૫ X ૨ = ૧૦ ૨૪ ર = પર
(૧ર ધૈવેયક ૯ રૈવેયક ૫ અનુત્તર વિમાન)
વૈક્રિયશરીરનું સંસ્થાન :
६२ वेउव्वियसरीरे णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! णाणासंठाणसंठिए પાસે | ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!ક્રિયશરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર-હે ગૌતમ!તેના વિવિધ પ્રકારના સંસ્થાન હોય છે. ६३ वाउक्काइय-एगिदिय-वेउव्विय-सरीरे णं भंते! किं संठिए पण्णत्ते ? गोयमा! पडागा-संठाणसंठिए पण्णत्ते । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તે પતાકાના આકારનું છે. ६४ रइयपंचेंदिय-वेउव्वियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ?
गोयमा ! णेरइयपर्चेदिय-वेउब्वियसरीरे दुविहे पण्णत्ते, तं जहा-भवधारणिज्जे य उत्तरवेउव्विए य । तत्थ णं जे से भवधारणिज्जे से हुंडसंठाणसंठिए पण्णत्ते। तत्थ णं जे से उत्तरवेउव्विए से वि हुंडसंठाणसंठिए पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક પંચેદ્રિય વૈક્રિયશરીરનું સંસ્થાન કેવું છે?
ઉત્તર- હે ગૌતમ!નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીરના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ભવધારણીય