________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર નથી.
५७ जइ णं भंते ! संखेज्जवासाउय- कम्ममूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदियवेडव्विय- सरीरे से किं पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेडव्विय-सरीरे अपज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदियवेडव्विय सरीरे ?
૨૫
गोयमा ! पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेडव्वियसरीरे, णो अपज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय मणूसपंचेंदिय-वेउव्वियसरीरे ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું પર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરી૨ છે કે અપર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે અપર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર નથી.
५८ जइ णं भंते ! देवपंचेंदिय-वेडव्वियसरीरे से किं भवणवासि-देवपंचेंदियवेडव्विय- सरीरे जाव वेमाणिय-देवपंचेंदिय- वेडव्वियसरीरे ? गोयमा ! भवणवासिदेवपंचेंदिय-वेउव्वियसरीरे वि जाव वेमाणिय- देवपंचेंदिय - वेउव्वियसरीरे वि । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો દેવ પંચેંદ્રિય વૈક્રિયશરી૨ છે, તો શું ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે યાવત્ વૈમાનિકદેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર– હે ગૌતમ ! ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર યાવત્ વૈમાનિક દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે.
५९ जइ णं भंते ! भवणवासि देवपंचेंदिय- वेडव्वियसरीरे से किं असुरकुमारभवणवासि-देवपंचेंदिय-वेडव्वियसरीरे जाव थणियकुमार-भवणवासि-देवपंचेंदियवेडव्वियसरीरे ? गोयमा ! असुरकुमार जाव थणियकुमार-भवणवासि-देवपंचेंदियवेडव्वियसरीरे वि ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! જો ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે, તો શું અસુરકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમારભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે.
किं
६० जइ णं भंते ! असुरकुमार-भवणवासि देवपंचेंदिय- वेडव्वियसरीरे, पज्जत्तग-असुरकुमार-भवणवासि-देवपंचेंदिय-वेडव्वियसरीरे अपज्जत्तग-असुरकुमारभवणवासि- देवपंचेंदिय-वेडव्वियसरीरे ?