SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ | २४ । श्री पन१३॥ सूत्र: भाग-3 વૈક્રિયશરીર પણ છે. આ જ રીતે સર્વ પ્રકારના સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર જાણવા યાવત પર્યાપ્તા ખેચર વૈક્રિયશરીર છે, અપર્યાપ્તા ખેચર વૈક્રિય શરીર નથી. ५४ जइ णं भंते ! मणूसपंचेंदिय-वेउव्वियसरीरे, से किं सम्मुच्छिम-मणूसपंचेंदियवेउव्विय-सरीरे गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे? गोयमा ! णो सम्मुच्छिममणूसपंचेंदिय-वेउव्वियसरीरे, गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે? ઉત્તર- હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર નથી, ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે. ५५ जइ णं भंते ! गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे, से किं कम्मभूमगगब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे, अकम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्विय-सरीरे, अंतरदीवय-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे? गोयमा ! कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउब्वियसरीरे, णो अकम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे णो अंतरदीवय-गब्भ-वक्कंतियमणूस-पंचेंदिय-वेउव्वियसरीरे य । भावार्थ:-प्रश्न-भगवन!ी गर्म४ मनुष्य पंथेन्द्रिय वैडिया शरीरछ,तोशंभमभित्र गर्म४ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે, અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે કે અંતરદ્વીપજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે? ઉત્તર- હે ગૌતમ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે, અકર્મભૂમિજગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર નથી અને અંતરદ્વીપજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર નથી. ५६ जइ णं भंते ! कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे, से कि संखेज्ज-वासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंर्चेदिय-वेउव्वियसरीरेअसंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेउव्वियसरीरे ? गोयमा ! संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदियवेउव्वियसरीरे, णो असंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदियवेउव्वियसरीरे । भावार्थ:- - भगवन्! भभूमि४ गम४ मनुष्य पंथेन्द्रिय वैडियशरीर छ, तो शुसंध्यात વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે કે અસંખ્યયવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે? ઉત્તર-હે ગૌતમ! સંખ્યય વર્ષાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ક્રિયશરીર છે, અસંખ્યય
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy