________________
[ ૧૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ક્રમ
૧ |
.
ઔદારિક શરીરોના સંસ્થાન :ઔદારિક શરીરના પ્રકાર
સંસ્થાન સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત પૃથ્વીકાયિક ઔદારિક શરીર મસૂરની દાળ સમાન(હુંડ સંસ્થાન) ૨ | સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત અષ્કાયિક ઔદારિક શરીર | પાણીના પરપોટા સમાન(હુંડ સંસ્થાન)
સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત તેજસ્કાયિક ઔદારિક શરીર સોયના ઢગલા સમાન(હુંડ સંસ્થાન) ૪ | સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત વાયુકાયિક ઔદારિક શરીર | | પતાકાના આકાર સમાન(હુંડ સંસ્થાન) ૫ | સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત વનસ્પતિકાયિક ઔદારિક શરીર | વિવિધ આકાર(હુંડ સંસ્થાન) ૬ | પર્યાપ્ત-અપર્યાપ્ત ત્રણ વિકલેન્દ્રિય ઔદારિક શરીર
હુંડ સંસ્થાન ૭ |સમુચ્ચય તિર્યંચ પંચેદ્રિય ઔદારિક શરીર
છ સંસ્થાન ૮ |પર્યાપ્ત-અપર્યાપ્ત સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર | હુંડ સંસ્થાન ૯ પર્યાપ્ત-અપર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર છ સંસ્થાના ૧૦ |પર્યાપ્ત-અપર્યાપ્ત સમુચ્ચય તથા ગર્ભજ મનુષ્ય ઔદારિક શરીર | છ સંસ્થાન ૧૧ | અપર્યાપ્ત સંમૂર્છાિમ મનુષ્ય ઔદારિક શરીર
હંડ સંસ્થાન ૧૨ પર્યાપ્ત-અપર્યાપ્ત યુગલિક મનુષ્ય, યુગલિક તિર્યંચ ઔદારિક શરીર સમચતુરસ સંસ્થાન ઔદારિક શરીરનું પ્રમાણ-અવગાહના દ્વાર - |३३ ओरालियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं । एगिदिय ओरालियस्स वि एवं चेव जहा ओहियस्स । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! દારિક શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર (૧000) યોજન છે. એકેન્દ્રિયના ઔદારિક શરીરની અવગાહના પણ સમુચ્ચય ઔદારિક શરીરની જેમ સાધિક એક હજાર યોજનની છે. ३४ पुढविक्काइय-एगिंदिय-ओरालिय-सरीरस्सणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । एवं अपज्जत्तयाण वि पज्जत्तयाण वि । एवं सुहुमाण वि पज्जत्तापज्जत्ताणं । बादराणं पज्जत्तापज्जत्ताण वि एव । एसो णवओ भेदो । जहा पुढविक्काइयाणं तहा आउ-क्काइयाण वि तेउक्काइया वि वाउक्काइयाण वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે, આ જ રીતે તેના અપર્યાપ્તા અને પર્યાપ્તાની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગની છે. આ જ રીતે સમુચ્ચય સૂક્ષ્મ પૃથ્વીકાયિકો