________________
એકવીસમ પદ અવગાહના સંસ્થાન
[૯]
ઔદારિક શરીર-સંસ્થાન દ્વાર:२० ओरालियसरीरे णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! णाणासंठाणसंठिए પ રે | ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!ઔદારિક શરીરનું સંસ્થાન કેવું હોય છે? ઉત્તર-હે ગૌતમ! દારિક શરીરના સંસ્થાન વિવિધ પ્રકારના હોય છે. २१ एगिदियओरालियसरीरे णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! णाणासंठाणसंठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન (આકાર)કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તેનું સંસ્થાન વિવિધ પ્રકારનું છે. २२ पुढविक्काइयएगिदियओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते?
गोयमा ! मसूरचंदसंठाणसंठिए पण्णत्ते । एवं सुहुमपुढविक्काइयाण वि । बायराण वि एवं चेव । पज्जत्तापज्जत्ताण वि एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરનું(ડ) સંસ્થાન મસૂરચંદ્ર(મસૂરની દાળ)જેવું છે.
- આ જ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાયિક દારિક શરીરનું, બાદર-પૃથ્વીકાયિક દારિક શરીરનું અને તેના પર્યાપ્તા, અપર્યાપ્તાનું સ્થાન પણ મસૂરની દાળ જેવું હોય છે. |२३ आउक्काइयएगिदियओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते? गोयमा ! थिबुगबिंदुसंठाणसंठिए पण्णत्ते । एवं सुहुम-बायर-पज्जत्तापज्जत्ताण वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપ્લાયિક એકેંદ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! અપ્લાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરનું(હુંડ) સંસ્થાન સિબુકબિંદુ(પાણીના પરપોટા) જેવું છે. આ જ રીતે અપ્લાયિક જીવોના સૂક્ષ્મ-બાદર,પયોપ્તા અને અપચોખા ઔદારિક શરીરનું સંસ્થાને છે. २४ तेउक्काइय-एगिंदियओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णते ? गोयमा! सूईकलावसंठाणसंठिए पण्णत्ते । एवं सुहुम-बादर-पज्जत्तापज्जत्ताण वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેજસ્કાયિક એકેંદ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! તેજસ્કાયિક એકેંદ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન સૂચકલાપ-સોયના ઢગલા(એક સાથે બાંધેલી સોયોના ભારા) જેવું છે. આ જ રીતે તેના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરોનું સંસ્થાન પણ જાણવું જોઈએ. |२५ वाउक्काइयाणं पडागासंठाणसंठिए पण्णत्ते । एवं सुहुम-बायर-पज्जत्तापज्जत्ताण वि । ભાવાર્થ :- વાયુકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન ધ્વજાપતાકા સમાન છે. આ જ રીતે તેના