SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ | 367 શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ गूसेवि- आडा२४ सभुधात मनुष्योने ४ थाय छ तेथी सभुय्यय १५६मां डा२४ સમુદ્યાતની પ્રરૂપણા કરવામાં આવી છે તેમાં મનુષ્યનો અંતર્ભાવ થઈ જ જાય છે, તથાપિ દંડક ક્રમથી પ્રાપ્ત મનુષ્યના આહારક સમુઘાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ત્રેવીસ દંડકના જીવોમાં આહારક સમુઘાત થતો નથી, માત્ર એક મનુષ્યના દંડકમાં જ આહારક સમુઘાત થાય છે. સમુચ્ચય જીવપદમાં તો સમસ્ત સંસારી જીવો તેમ જ સિદ્ધોનો પણ સમાવેશ થઈ જાય છે. આ બધામાંથી આહારક સમુદુઘાતના કર્તાના નિર્ણય માટે શાસ્ત્રકારે દંડક ક્રમથી મનુષ્યની પૃચ્છા કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે માત્ર મનુષ્યમાં જ આહારક સમુદ્યાત છે, અન્ય દંડકમાં નથી. કેવળી સમુઠ્ઠાતના નિર્જીર્ણ પુદ્ગલોની લોકવ્યાપકતા:८२ अणगारस्स णं भंते ! भावियप्पणो केवलिसमुग्घाएणं समोहयस्स जे चरिमा णिज्जरापोग्गला, सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोगं पि य णं ते फुसित्ताणं चिटुंति ? हंता गोयमा ! अणगारस्स भावियप्पणो केवलिसमुग्घाएणं समोहयस्स जे चरिमा णिज्जरापोग्गला, सहमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोगं पि य णं ते फुसित्ताणं चिट्ठति । भावार्थ:-प्रश्न- भगवन् ! वणी समुधातथी समवडत भावितात्मा गारनाठे यमઅંતિમ નિર્જરાના-પુગલો છે, હે આયુષ્યમાન શ્રમણપ્રવર ! તે પુગલો શું સૂક્ષ્મ હોય છે? શું તે પુગલો સંપૂર્ણ લોકને સ્પર્શીને રહે છે? ઉત્તર– હા, ગૌતમ! કેવળી સમુદ્યાતથી સમવહત ભાવિતાત્મા અણગારના જે ચરમ નિર્જરાના પુદ્ગલો હોય છે, તે પુગલો સૂક્ષ્મ હોય છે તથા તે પુદ્ગલો સંપૂર્ણ લોકને સ્પર્શીને રહે છે. ८३ छउमत्थे णं भंते ! मणूसे तेसिं णिज्जरापोग्गलाणं किंचि वण्णेणं वण्णं, गंधेणं गंध, रसेणं रसं, फासेण फासं जाणइ पासइ ? गोयमा ! णो इणद्वे समढ़े। से केणतुणं भंते ! एवं वुच्चइ- छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि वि वण्णेणं वणं, गंधेणं गंधं, रसेणं रसं, फासेणं फासं जाणइ पासइ ? गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीव-समुद्दाणं सव्वभंतराए सव्वखुड्डाए वट्टे तेल्लापूय-संठाणसंठिए, वट्टे रहचक्कवालसंठाणसंठिए, वट्टे पुक्खरकण्णियासंठाणसंठिए, वट्टे पडिपुण्णचंदसंठाणसंठिए एगे जोयणसयसहस्सं आयामविक्खभेणं, तिण्णि य जोयणसयसहस्साई सोलस य सहस्साई दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते ।। देवे णं महिड्डीए जाव महासोक्खे एगे महं सविलेवणं गंधसमुग्गयं गहाय तं अवदालेइ, तं महं एगं सविलेवणं गंधसमुग्गय अवदालेत्ता इणामेव कटु
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy