________________
[ ૩૭૨ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
દેવોમાં– (૧) સર્વથી થોડા ક્રોધ કષાયાવાળા દેવો છે કારણ કે દેવો પ્રાયઃ સુખ સાગરમાં લીન હોય તેમને ક્રોધની સંભાવના ઓછી રહે છે. (૨ થી ૪) તેનાથી માન-માયા-લોભ સમુદ્યાતવાળા દેવો ઉત્તરોત્તર સંખ્યાતગુણા છે. દેવોમાં લોભની બહુલતા છે. (૫) તેનાથી સમુદ્યાત રહિત દેવો સંખ્યાતગુણા છે. દેવોમાં ક્રોધાદિ કષાય સમુઠ્ઠાતનું અલ્પબદુત્વ - સમુદ્દઘાત અ૫બહુ
કારણ પ્રમાણ ૧ ક્રોધ સમુદ્યાત | સર્વથી થોડા | ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય તેથી અલ્પ છે. ૨ | માન સમુદ્યાત સંખ્યાતગુણા | ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય, ઉત્કૃષ્ટ હોય ત્યારે ક્રોધ કરતાં માન
સમુદ્દઘાત કરનારા વધુ હોય છે. માયા સમુદ્યાત સંખ્યાતગુણા ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય, ઉત્કૃષ્ટ હોય ત્યારે માન કરતાં માયા
સમુદ્દઘાત કરનારા વધુ હોય છે. ૪] લોભ સમુદ્યાત | સંખ્યાતગુણા | સદા શાશ્વત મળે છે. ઘણા દેવો લોભ સમુદ્યાત કરતા જ હોય છે. ૫] અસમવહત સંખ્યાતગુણા | જીવનમાં સમુદ્યાત રહિત અવસ્થાનો સમય વધુ હોય છે.
(સમુદ્દઘાત) પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં– (૧) સર્વથી થોડા માન સમુદ્યાતવાળા છે કારણ કે તિર્યંચગતિમાં માનના નિમિત્તો અલ્પ હોય છે. (૨ થી ૪) તેનાથી ક્રોધ, માયા અને લોભ સમુદ્યાતવાળા ક્રમશઃ વિશેષાધિક છે. તેનાથી સમુદ્યાત રહિત જીવો સંખ્યાતગુણા છે. તિયચોમાં કોધાદિ સમઘાતનું અ૫હત્વ :સમુદુઘાત
અલ્પાબહત્વ
પ્રમાણ ૧] માન સમુદ્યાત
સર્વથી થોડા |માન કષાયી જીવો અલ્પ હોય છે. ૨] ક્રોધ સમુદ્યાત
વિશેષાધિક | ક્રોધ કષાયી જીવો વિશેષ છે. ૩| માયા સમુદ્દઘાત
વિશેષાધિક | માયા કષાયી જીવો વિશેષતર છે. ૪] લોભ સમુદ્યાત
વિશેષાધિક | લોભકષાયી જીવો વિશેષતર છે. ૫ અસમવહત (સમુદ્યાત રહિત) | સંખ્યાતગુણ | સમુદ્યાત રહિત અવસ્થાનો સમય અધિક હોય છે. મનુષ્યોમાં– (૧) સર્વથી થોડા અકષાય સમુદ્યાત-કેવળી સમુદ્દઘાતવાળા મનુષ્યો છે, (૨) તેનાથી માન સમુઘાતવાળા અસંખ્યાતગુણા છે. સમુચ્ચય જીવોમાં નિગોદ જીવોની અપેક્ષાએ માન સમુઘાતવાળા અનંતગુણા કહ્યા છે પરંતુ મનુષ્યો અસંખ્યાતા જ હોવાથી માન સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા થાય છે. (૩ થી ૫) તેનાથી ક્રોધ, માયા, લોભ સમુદ્યાતવાળા ક્રમશઃ વિશેષાધિક છે. (૬) તેનાથી સમુઘાત રહિત મનુષ્યો સંખ્યાતગુણા છે.
કાર