________________
| છત્રીસમું પદ: સાત
[ ૩૭૧ ]
(૪) તેનાથી માયા સમુદ્યાતવાળા જીવો વિશેષાધિક છે કારણ કે ક્રોધી જીવોની અપેક્ષાએ માયાવી જીવો વિશેષ હોય છે. (૫) તેનાથી લોભ સમુદ્યાતવાળા જીવો વિશેષાધિક છે કારણ કે લોભ કષાયની સ્થિતિ અધિક છે. માયાવી જીવોથી લોભી જીવો અધિક હોય છે. (૬) તેનાથી સમુદ્યાત રહિત જીવો સંખ્યાતગુણા છે, કારણ કે ચારે ગતિના જીવોમાં સમુદ્યાત યુક્ત જીવોની અપેક્ષાએ સમુદ્યાત રહિત જીવોની સંખ્યા વધુ છે. સમુચ્ચય જીવોમાં ક્રોધાદિ કષાય સમુદ્યાતનું અલ્પબદુત્વઃસમુથાત | અલબહુત્વ
કારણ પ્રમાણ અકષાય સમુઘાત | સર્વથી થોડા | ક્યારેક કોઈક વ્યક્તિ જ કરે છે. (કેવળી સમુદ્યાત) ૨] માન સમુઘાત અનંતગુણા સમુચ્ચય જીવોમાં એકેન્દ્રિયની મુખ્યતા છે અને તેમાં અનંત જીવોને
માન સમુદ્રઘાત હોય છે. ૩] ક્રોધ સમુદ્યાત | વિશેષાધિક | | એકેન્દ્રિયોમાં માન સમુઘાત કરતાં ક્રોધ સમુદ્યાત વધુ હોય છે. | માયા સમુઘાત વિશેષાધિક | એકેન્દ્રિયોમાં ક્રોધ સમુદદ્દાત કરતાં માયા સમુદ્યાત વધુ હોય છે. લોભ સમુઘાત |વિશેષાધિક | એકેન્દ્રિયોમાં માયા સમુઘાત કરતાં લોભ સમુઘાત અધિક હોય છે. અસમવહત સંખ્યાતગુણા | જીવનમાં સમુઘાત સહિત અવસ્થા કરતાં સમુદ્યાત રહિત અવસ્થા (સમુદ્દઘાત રહિત)
વધુ સમય રહે છે. નારકીમાં– (૧) સર્વથી થોડા લોભ સમુદ્યાતવાળા નૈરયિકો છે કારણ કે નારકીઓમાં લોભની તીવ્રતા થાય તેવા ઇષ્ટ પદાર્થોનો અભાવ છે. નારકીમાં પ્રાયઃ લોભ સમુઘાત થતો નથી તેથી તે જીવો સર્વથી થોડા છે. (૨ થી ૪) તેનાથી માયા-માન-ક્રોધ સમુદ્યાતવાળા જીવો ક્રમશઃ સંખ્યાતગુણા છે. (૫) તેનાથી સમુદ્યાત રહિત જીવો સંખ્યાતગુણા છે. નારકીમાં કોધાદિ કષાય સમદુઘાતનું અલ્પબહુત્વ :સમુદ્યાત | અલ્પબદુત્વ
કારણ પ્રમાણ ૧| લોભ સમુઘાત
| સર્વથી થોડા | ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય, લોભના નિમિત્તા પ્રાયઃ નથી. ૨| માયા સમુદ્યાત સંખ્યાતગુણા | ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય, ઉત્કૃષ્ટ હોય તો લોભથી વધુ હોય છે. ૩] માન સમુદ્યાત | સંખ્યાતગુણા | ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય, ઉત્કૃષ્ટ હોય તો માયાથી વધુ હોય છે. ૪] ક્રોધ સમુદુઘાત | સંખ્યાતગુણા | સદા શાશ્વત મળે છે, ઘણા જીવો ક્રોધ સમુઘાત કરતા જ હોય છે. ૫] અસમવહત સંખ્યાતગુણા | સમુદ્યાત રહિત અવસ્થાનો સમય વધુ હોય છે.
(સમુદ્રઘાત રહિત)