________________
| છત્રીસમું પદઃ સમુઘાત
૩૭૩.
મનુષ્યોમાં ક્રોધાદિ કષાય સમુઘાતનું અલ્પબદુત્વઃસમુઘાત અલ્પબદુત્વ
કારણ પ્રમાણ | અકષાય સમુઘાત | સર્વથી થોડા | ક્યારેક કોઈક જીવો જ કરે છે.
(કેવળી સમુદ્દઘાત) ૨| માન સમુઘાત અસંખ્યાતગુણા | માન કષાયી જીવો વિશેષ હોય છે. ૩] ક્રોધ સમુઘાત |વિશેષાધિક | ક્રોધ કષાયી જીવો વિશેષતર છે. | માયા સમુદ્યાત |વિશેષાધિક | માયા કષાયી જીવો વિશેષતા છે. ૫ લોભ સમુદ્યાત |વિશેષાધિક | | લોભ કષાયની પ્રધાનતા છે.
સમુદ્યાત રહિત | સંખ્યાતગુણા | સમુઘાત રહિત જીવોની સંખ્યા અધિક હોય છે.
અલ્પબહત્વમાં અનુપ્રેક્ષણીય તત્વો :- ચાર કષાયના આ અલ્પબહુત્વના પાઠો ક્યાંક લિપિદોષ આદિની સંભાવનાથી સંદેહાત્મક પ્રતીત થાય છે જેમ કે
(૧) નારકીઓમાં ત્રણ કષાય અશાશ્વત છે અને ક્રોધ કષાય શાશ્વત છે તેથી ક્રોધ સમુદ્યાત અસંખ્યાતગુણા થાય પરંતુ સૂત્રમાં તેને સંખ્યાતગુણા કહ્યા છે. (૨) સામાન્ય રીતે તિર્યચોમાં માયા કષાયની બહુલતા પ્રસિધ્ધ છે પરંતુ પ્રસ્તુતમાં લોભ સમુદ્યાત વધુ કહ્યા છે. (૩) મનુષ્યોમાં માન કષાયની પ્રધાનતા હોવા છતાં લોભ સમુઘાત વધુ કહ્યા છે. (૪) દેવોમાં લોભ કષાય શાશ્વત હોવાથી લોભ સમુદ્યાત અસંખ્યાત ગુણા થાય પરંતુ સંખ્યાતગુણા કહ્યા છે. (૫) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩ના મહાદંડકના આધારે સમવહતથી અસમવહત જીવો સંખ્યાતગુણા છે પરંતુ અહીં ક્યાંક સંખ્યાતગુણા અને ક્યાંક અસંખ્યાતગુણા કહ્યા છે, તેથી લિપિદોષથી ક્યાંક અવધી ગયો હોય અને ક્યાંક છૂટી ગયો હોય તેવું જણાય છે. તત્ત્વ કેવલીગમ્ય. ચોવીસ દંડકોમાં છ છાઘસ્થિક સમુઠ્ઠાત :५७ कइ णं भंते ! छाउमत्थिया समुग्घाया पण्णत्ता ?
गोयमा ! छाउमत्थिया छ समुग्घाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए, तेयगसमुग्घाए, आहारगसमुग्घाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! છાપસ્થિક સમુઘાત કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! છા...સ્થિક સમુદ્યાત છ છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુઘાત (૪) વૈક્રિય સમુઘાત (૫) તૈજસ સમુદ્યાત અને (૬) આહારક સમુદ્યાત ५८ रइयाणं भंते ! कइ छाउमत्थिया समुग्घाया पण्णत्ता ? गोयमा ! चत्तारि छाउमत्थिया समग्घाया पण्णत्ता, त जहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए, वेउव्वियसमुग्घाए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં કેટલા છાઘસ્થિક સમુદ્યાત છે? ઉત્તર- હે ગૌતમ! ચાર