________________
[ ૩૬૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
(૫) તેનાથી કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. (૬) તેનાથી સમુદ્યાત રહિત જીવો સંખ્યાતગુણા છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં સમુદ્દઘાતોનું અલ્પબદુત્વઃ| | સમુદ્દઘાત | પ્રમાણ
કારણ ૧| તૈજસ સમુદ્યાત | સર્વથી થોડા | તેજલબ્ધિ કોઈકને જ હોય છે. | | વૈક્રિય સમુદ્યાત | અસંખ્યાતગુણા | ઘણા ગર્ભજ તિર્યંચોને વૈક્રિયલબ્ધિ હોય છે. ૩| મારણાંતિક સમુઘાતઅસંખ્યાતગુણા | ગર્ભજ અને સમૃદ્ઘિમ બંને પ્રકારના તિર્યચોમાં ઘણા જીવોને મારણાંતિક
સમુદ્દઘાત હોય છે. ૪| વેદના સમુદ્યાત અસંખ્યાતગુણા | મારણાંતિક સમુદ્યાત જીવનમાં એકવાર હોય જ્યારે વેદના સમુદ્યાત
અનેકવાર હોય છે. ૫ કષાય સમુદ્યાત | સંખ્યાતગુણા | તિર્યચોમાં વેદના કરતાં માયાની બહુલતા હોવાથી કષાય સમુદ્યાત વધુ
હોય છે. અસમવહત સંખ્યાતગુણા જીવનમાં સમુદ્યાતનો સમય અલ્પ અને સમુદ્યાત રહિત (સમુદ્યાત રહિત)
અવસ્થા વધુ હોય છે. મનુષ્યોમાં સમુદ્રઘાત સંબંધી અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા આહારક સમુદ્યાતવાળા મનુષ્યો છે, કારણ કે આહારક શરીરી જીવોમાં લબ્ધિપ્રયોગના પ્રારંભમાં જ આહારક સમુઘાત હોય છે. તેની ઉત્કૃષ્ટ સંખ્યા બસોથી ત્રણસો હોય છે. (૨) તેનાથી કેવળી સમુદ્યાતવાળા મનુષ્યો સંખ્યાતગુણા છે તે પૃચ્છા સમયે ઉત્કૃષ્ટ છસો હોય શકે છે. (૩) તેનાથી તૈજસ સમુદ્યાતવાળા મનુષ્યો સંખ્યાતગુણા છે, કારણ કે તેજલબ્ધિવાન મનુષ્યો લાખોની સંખ્યામાં હોય છે. (૪) તેનાથી વૈક્રિય સમુદ્યાતવાળા મનુષ્યો સંખ્યાતગુણા છે કારણ કે તેજોલબ્ધિથી વૈક્રિયલબ્ધિવાન જીવો અધિક છે, તે કરોડોની સંખ્યામાં હોય છે. (૫) તેનાથી મારણતિક સમુદ્યાતવાળા મનુષ્યો અસંખ્યાતગુણા છે કારણ કે ગર્ભજ અને સંમૂર્છાિમ બંને પ્રકારના મનુષ્યોમાં મૃત્યુની સંભાવના છે તેથી મારણાંતિક સમુદ્યાતવાળા મનુષ્યો અસંખ્યાતગુણા છે. () તેનાથી વેદના સમુદ્યાતવાળા મનુષ્યો અસંખ્યાતગુણા છે, કારણ કે મૃત્યુ પામતા જીવોની અપેક્ષાએ જીવિત જીવો અસંખ્યાતણા છે તેમાં વેદના સમુદ્ધાતની સંભાવના છે. (૭) તેનાથી કષાય સમુદ્યાતવાળા મનુષ્યો સંખ્યાતગુણા છે, કારણ કે મનુષ્યોમાં વેદનાથી કષાયની તીવ્રતા અધિક છે. (૮) તેનાથી સમુદ્યાત રહિત મનુષ્યો અસંખ્યાતગુણા છે, કારણ કે ઘણા મનુષ્યો અલ્પકષાયી અને સમુદ્યાત રહિત છે, તેથી તે સર્વથી અધિક છે. સમુદ્યાતયુક્ત મનુષ્યોનું અલ્પબદુત્વ :સમુદ્દાત | અલ્પબદ્ભુત્વ
કારણ પ્રમાણ ૧] આહારક સમુદ્યાત | સર્વથી થોડા | અત્યંત અલ્પ જીવોને જ આહારક લબ્ધિ હોય છે. ૨| કેવળી સમુદ્દઘાત સંખ્યાતગુણા | ઉત્કૃષ્ટની અપેક્ષાએ વધુ હોય છે. ૩| તૈજસ સમુદ્યાત સંખ્યાતગુણા | તેજો લબ્ધિવાન જીવો વધુ હોય છે. ૪| વૈક્રિય સમુઘાત સંખ્યાતગુણા સંજ્ઞી મનુષ્યોમાં વૈક્રિય સમુઘાત કરનારા ઘણા હોય છે અને વૈક્રિય
લબ્ધિનો પ્રયોગ શાશ્વત મળે છે.