________________
[ ૩૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
દેવોમાં સમુદ્દઘાતોનું અલ્પબદુત્વઃ| | સમુદ્દઘાત પ્રમાણ
કારણ |૧ તૈિજસ સમુદ્યાત સર્વથી થોડા | તેજલબ્ધિનો પ્રયોગ સર્વ દેવો કરતા નથી. કોઈક દેવ, વિશેષ કારણ
ઉપસ્થિત થાય, ત્યારે જ કરે છે. ૨ | મારણાંતિક સમુદ્રઘાત અસંખ્યાતગુણા | અસંખ્ય દેવો મૃત્યુ સમયે મારણાંતિક સમુઘાત કરે છે. ૩| વેદના સમુઘાત અસંખ્યાતગુણા | મારણાંતિક સમુદ્યાત જીવનમાં એક જ વાર હોય છે અને વેદના
સમુઘાત અસંખ્યાતકાલની સ્થિતિમાં દેવોને ઘણીવાર થાય છે. ૪| કષાય સમુદ્યાત સંખ્યાતગુણા દિવોમાં લોભ કષાયની બહુલતા છે. અસંખ્યાતકાલની સ્થિતિમાં
કષાય સમુદુઘાત ઘણીવાર થાય છે. ૫ વૈક્રિય સમુદ્યાત સિંખ્યાતગુણા |દેવોને વૈક્રિય સમુદ્યાત પણ અસંખ્યવાર થાય છે. દેવોને માટે
કષાય કરતાં વૈક્રિયના પ્રસંગો વધુ હોય છે. અસમવહત અસંખ્યાતગુણા | જીવનમાં સમુદ્રઘાતોનો સમય અલ્પ હોય અને સમુદ્યાત રહિત (સમુઘાત રહિત)
અવસ્થા વધુ હોય છે. પષ્મીકાયિકાદિ ચાર એકેન્દ્રિયોમાં સમદઘાત સંબંધી અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા મારણાંતિક સમુઘાતવાળા પૃથ્વીકાયિકાદિ છે, કારણ કે મારણાંતિક સમુઘાત મૃત્યુ સમયે કેટલાક જીવોને જ થાય છે. (૨) તેનાથી કષાય સમુદ્યાતવાળા સંખ્યાત ગુણા છે, કારણ કે કષાયની તીવ્રતા જીવનમાં ગમે ત્યારે થાય છે. (૩) તેનાથી વેદના સમુદ્યાતવાળા પૃથ્વીકાયિકાદિ વિશેષાધિક છે, કારણ કે તે જીવોને કષાયની અપેક્ષાએ અશાતા વેદના અધિક હોય છે. (૪) તેનાથી સમુદ્યાત રહિત પૃથ્વીકાયિકાદિ અસંખ્યાતગુણા છે. દરેક દંડકમાં સમુઘાત કરનારા જીવોથી સમુઘાતરહિત જીવો અધિક હોય છે. ચાર સ્થાવરોમાં સમુઘાતોનું અલ્પબદુત્વ - સમુદ્દાત નું પ્રમાણ
કારણ ૧| મારણાંતિક સમુદ્યાત સર્વથી થોડા | મૃત્યુ સમયે કેટલાક જીવોને જ હોય છે. જીવનમાં એક જ વાર હોય છે. ૨| કષાય સમુદ્રઘાત | સંખ્યાતગુણા | એકેન્દ્રિયોને પણ જીવનમાં અવ્યક્ત કષાય દ્વારા કષાય સમુદ્યાત
અનેકવાર થઈ શકે છે. ૩| વેદના સમુદ્યાત વિશેષાધિક | એકેન્દ્રિય જીવોને અવ્યક્ત કષાય કરતાં અવ્યક્ત વેદનાનું પ્રમાણ વધુ છે. | (સમુદ્યાત રહિત) | અસંખ્યાતગુણા | જીવનમાં સમુદ્યાતોનો સમય અલ્પ અને સમુદ્યાત રહિત અવસ્થા અસમવહત
વધુ હોય છે. વાયુકાયિકોમાં સમુદ્દઘાત સંબંધી અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા વૈક્રિય સમુદ્યાતવાળા વાયુકાયિક જીવો છે, કારણ કે વૈક્રિયલબ્ધિ બાદર વાયુકાયના પર્યાપ્તામાં અને તેમાં પણ અસંખ્યાતમા ભાગના જીવોમાં જ હોય છે અને વૈક્રિય સમુદ્યાત માત્ર ઉત્તરવૈક્રિયના આરંભકાળે જ હોય છે, તેથી તે જીવોની સંખ્યા અલ્પ છે. (૨) તેનાથી મારણાંતિક સમુઠ્ઠાતવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે મારણાંતિક સમુદ્યાત સુક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા સર્વપ્રકારના વાયુકાયિકોમાં હોય છે. (૩) તેનાથી કષાય સમુદ્દઘાવાળા જીવો