________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
જ હોય છે, તેથી પૃચ્છા સમયે સર્વથી થોડા આહારક સમુદ્દાતવાળા છે. (૨) તેનાથી કેવળી સમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે કારણ કે કેવળી સમુદ્દાત કરનારા કેવળી ભગવંતોની અનેક સોની સંખ્યા વધુ હોય છે, તેથી તે પૂર્વના બોલથી સંખ્યાતગુણા થાય છે. (૩) તેનાથી તૈજસ સમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે કારણ કે પંચદ્રિય તિર્યંચો, મનુષ્યો અને દેવોને તેજોલબ્ધિ હોય છે તેથી તેની સંખ્યા વધી જાય છે. (૪) તેનાથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે કારણ કે દેવો, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય, નારકી અને વાયુકાયિક જીવોમાં વૈક્રિયલબ્ધિ હોય છે. વૈક્રિયલબ્ધિવાળા વાયુકાયિકો જ દેવો કરતાં અસંખ્યાતગુણા છે, તેથી તૈજસ સમુદ્દાત કરતાં વૈક્રિય સમુાતવાળા અસંખ્યાતગુણા થાય છે, (પ) તેનાથી મારાંતિક સમુદ્દાતવાળા અનંતગુણા છે કારણ કે અનંતા નિગોદનો અસંખ્યાતમો ભાગ હંમેશાં વિગ્રહગતિમાં હોય છે અને તેઓ મારણાંતિક સમુદ્દાતવાળા હોય છે (૬) તેનાથી કષાય સમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા અનંત નિોદના જીવો કરતાં અસંખ્યાતગુણા નિગોદના જીવો કાય સમુદ્દાતવાળા હંમેશાં ઉપલબ્ધ થાય છે. (૭) તેનાથી પણ વેદના સમુદ્દાતવાળા વિશેષાધિક હોય છે, કારણ કે અનંતનિગોદ જીવો સદૈવ વેદના સમુદ્દાતવાળા હોય છે, તેથી તે જીવો કંઈક વિશેષ અધિક છે અને (૮) તેનાથી પણ સમુાત રહિત અસમવહત જીવો સંખ્યાતગુણા છે, કારણ કે વેદના, કષાય અને મારણાંતિક સમુદ્ધાતવાળા જીવોથી સંખ્યાતગુણા નિગોદના જીવો હંમેશાં સમુદ્દાત રહિત હોય છે. અસમોહવા સંપ્લેન મુળા- કેટલીક પ્રતોમાં અસમવહત જીવો અસંખ્યાતગુણા છે તેવો પાઠ ઉપલબ્ધ થાય છે, પરંતુ ત્રીજા પદમાં સમુદ્ધાતવાળા જીવોથી સમુદ્દાત રહિત જીવો સંખ્યાતગુણા કહ્યા છે તેથી પ્રસ્તુત પ્રસંગમાં સંચો અનુજ પાઠ યથોચિત સમજીને, તેનો સ્વીકાર કર્યો છે.
સમુચ્ચય જીવોમાં સમુદ્દાતોનું અલ્પબહુત્વ :
સમુદ્દાત
૧ | આહારક સમુદ્દાત
390
૩ | કેળ સમુદ્ધાત
૩ | તૈજસ સમુદ્દાત
૪ | વૈક્રિય સમુદ્દાત
૫ મારણાંતિક સમુદ્દાત
૬ | કષાય સમુદ્દાત
૭|વેદના સમુદ્દાત
૮ | અસમવહત (સમુદ્ધાન રહિત)
પ્રમાણ
સર્વણી થોડા
કારણ
આહારક લબ્ધિ પ્રયોગના પ્રારંભકાલે જ હોવાથી એક સાથે અનેક સો હોય છે.
સંખ્યાતગુણા
એક સાથે અનેક સો હોય તે આહારકથી વધુ હોય.
અસંખ્યાતગુણા અસંખ્યાત દેવો, મનુષ્યો, તિર્યંચ પંચેન્દ્રિયને તેજોલબ્ધિ હોવાથી અસંખ્યાતગુણા થાય છે.
અસંખ્યાતગુણા નારકીઓ અને વાયુકાયિક વો વધુ હોય છે. તેજોલબ્ધિનો પ્રયોગ કરનાર દેવોથી વૈકિય શધ્ધિનો પ્રયોગ કરનાર દેવો ઘણા હોય છે.
અનંતગુણા
અસંખ્યાતગુણા
વિશેષાધિક
સંખ્યાતગુણા
અનંત નિગોદનો એક અસંખ્યાતમો ભાગ વિગ્રહગતિમાં હોય છે. તે
જીવોમાં કેટલાય જીવો મારાનિક સમુદ્દાતવાળા હોય છે.
એક મવમાં અનેકવાર થઈ શકે છે જ્યારે મારણાંતિક સમુદ્દાત એક
ભવમાં એક જ વાર થાય છે. તેથી જીવોની સંખ્યા વધી જાય છે. એકેન્દ્રિયમાં કષાય કરતા વેદનાની માત્રા વધુ હોય છે.
જીવનમાં સમુદ્દાતોનો સમય અલ્પ હોય છે અને સમુદ્દાત રહિત | અવસ્થાનો સમય વધુ હોય છે.