________________
| છત્રીસમું પદઃ સમુઘાત
[ ૩૪૫ ]
આ રીતે યાવત વૈમાનિક દેવને વૈમાનિક દેવપણે કષાય સમુદ્યાત જાણવા જોઈએ. આ રીતે ચોવીસ દંડકના જીવોમાં ચોવીસ દંડકના જીવોના કષાય સમુદ્યાત સંબંધી આલાપક થાય છે.
२९ मारणंतियसमुग्घाओ सट्ठाणे वि परट्ठाणे वि एगुत्तरियाए णेयव्वो जाव वेमाणियस्स वेमाणियत्ते । एवमेए चउवीसं चउवीसा दंडगा । ભાવાર્થ:- મારણાંતિક સમુદ્યાત સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં પૂર્વોક્ત એકોત્તેરિકાથી અર્થાતુ એકથી લઈને અનંત જાણવા જોઈએ યાવતુવૈમાનિકદેવના વૈમાનિકદેવપણા સુધી એકથી અનંતપર્યત મારણાંતિક સમુદ્દાત કહેવા જોઈએ. આ પ્રમાણે ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક થાય છે. ३० वेउब्वियसमुग्घाओ जहा कसायसमुग्घाओ तहा णिरवसेसो भाणियव्वो । णवरं जस्स पत्थि तस्स ण वुच्चइ । एत्थ वि चउवीसं चउवीसा दंडगा भाणियव्वा। ભાવાર્થ :- વૈક્રિય સમુઘાતની સમગ્ર વક્તવ્યતા કષાય સમુદ્યાતની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે જેને વૈક્રિય સમુદ્યાત નથી, તેના વિષયમાં કથન કરવું ન જોઈએ. અહીં પણ ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક કહેવા જોઈએ. ३१ तेयगसमुग्घाओ जहा मारणंतियसमुग्घाओ, । णवरं- जस्स अस्थि । एवं एते वि चउवीसं चउवीसा दंडगा । ભાવાર્થ:- તૈજસ સમુદુઘાતનું કથન મારણાંતિક સમુદ્યાતની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જેને તેજસ સમુદ્યાત હોય છે તેનું જ કથન કરવું જોઈએ. આ રીતે અહીં પણ ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક થાય છે.
३२ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया आहारगसमुग्घाया अतीता? જોયા ! પત્યિ જેવા પુજા ? રોયમા ! Oિ I
एवं जाव वेमाणियत्ते, णवरं- मणूसत्ते अतीता कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्स अत्थि जहण्णेणं एक्को वा दो वा, उक्कोसेण तिण्णि ।
केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि, कस्सइ पत्थि, जस्स अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि । एवं सव्वजीवाणं मणूसेसु भाणियव्वं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકને ભૂતકાળમાં નારકીપણે કેટલા આહારક સમુઘાત થયા છે? ઉત્તર- હે ગૌતમ ! એક નૈરયિકને નારકીપણે ભૂતકાલીન આહારક સમુદ્યાત થયા નથી.
પ્રશ્ન- હે ભગવન્! ભવિષ્યકાલીન આહારક સમુઘાત કેટલા થશે ? ઉત્તર- હે ગૌતમ ! ભવિષ્યકાલીન આહારક સમુદ્યાત પણ થશે નહીં. આ રીતે નૈરયિકના વાવત વૈમાનિક દેવપણે થતા આહારક સમુઘાતનું કથન જાણવું જોઈએ, વિશેષતા એ છે કે એક નૈરયિકને ભૂતકાળમાં મનુષ્યપણે