________________
છત્રીસમ્ પદ : સમુદ્દાત
२२ एगमेगस्स णं भंते ! णेरइयस्स असुरकुमारत्ते केवइया कसायसमुग्धाया અતીતા ? નોયમા ! અળતા । વડ્યા પુરવવા ?
૩૪૩
गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि सिय संखेज्जा, सिय અસંવેખ્ખા, સિય અજંતા ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એક-એક વૈરિયકને અસુરકુમારદેવપણે કેટલા કષાય સમુદ્દાત થયા છે? ઉત્તર– હે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન− હે ભગવન્ ! એક નૈરિયકને અસુરકુમારદેવપણે ભવિષ્યકાલમાં કેટલા કષાય સમુદ્દાત થશે ?
ઉત્તર– હે ગૌતમ ! કોઈકને ભવિષ્યકાલમાં થશે અને કોઈકને થશે નહીં, જેને થશે તેને કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત થશે.
२३ एवं जाव णेरइयस्स थणियकुमारत्ते । पुढविकाइयत्ते एगुत्तरियाणं णेयव्वं, एवं जाव मणूसत्ते । वाणमंतरत्ते जहा असुरकुमारत्ते । जोइसियत्ते अतीता अनंता, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि; जस्स अत्थि सिय असंखेज्जा सिय अनंता । एवं वेमाणियत्ते वि सिय असंखेज्जा सिय अनंता ।
ભાવાર્થ :- આ જ રીતે નારકીના ભવિષ્યકાલમાં યાવત્ સ્તનિતકુમારદેવપણે કષાય સમુદ્દાત જાણવા જોઈએ. આ જ રીતે એક-એક નૈરયિકના પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યપણામાં ભૂત-ભવિષ્યકાલીન કષાય સમુદ્દાત એકથી લઈને અનંત સુધી જાણવા જોઈએ. એક નૈરયિકના વાણવ્યંતર દેવપણે થતાં કષાય સમુદ્દાતનું કથન અસુરકુમારદેવપણાના કથનની સમાન જાણવું.
એક નૈરયિકને જ્યોતિષીદેવપણે અતીત કષાય સમુદ્દાત અનંત થયા છે તથા ભવિષ્યકાલીન કષાય સમુદ્દાત કોઈને થશે, કોઈને થશે નહીં, જેને થશે તેને કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનંતા થશે. આ જ રીતે એક નૈરયિકને વૈમાનિકદેવપણે કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત ભવિષ્યકાલીન કષાય સમુદ્દાત થશે.
२४ असुरकुमारस्स णेरइयत्ते कसाय समुग्धाया अतीता अणंता, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि सिय संखेज्जा सिय असंखेज्जा सिय અનંતા ।
ભાવાર્થ :- એક અસુરકુમારદેવને નૈરયકપણે અતીત કષાય સમુદ્દાત અનંત થયા છે. ભવિષ્યકાલીન કષાય સમુદ્દાત કોઈને થશે અને કોઈને થશે નહીં. જેને થશે તેને કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત થશે.
२५ असुरकुमारस्स असुरकुमारत्ते अतीता अनंता । पुरेक्खड़ा एगुत्तरिया । एवं णागकुमारत्ते णिरंतरं जाव वेमाणियत्ते जहा णेरइयस्स भणियं तहेव भाणियव्वं । एवं जाव थणियकुमारस्स वि जाव वेमाणियत्ते, णवरं सव्वेसिं सट्टा एगुत्तरिए परट्ठाणे जहेव असुरकुमारस्स ।