SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ | છત્રીસમું પદ સમુદ્યાત | ૩૪૧ | | X | X | X | Y | કવળી ! ભવિષ્યકાળ અનંત હોવાથી જે દંડકમાં જેટલા જીવો છે, એટલા જીવોની ભવિષ્યકાલીન કેવળી સમુદ્રઘાત થઈ શકે છે. આ રીતે નારકી આદિ બાવીસ દંડકના અસંખ્યાતા, વનસ્પતિકાયિકોના અનંતા અને મનુષ્યોના સંખ્યાતા અથવા અસંખ્યાતા ભવિષ્યકાલીન કેવળી સમુઘાતો હોઈ શકે છે. ચોવીશ દંડકમાં બહુવચનની અપેક્ષાએ ભૂત-ભવિષ્યકાલીન સમુદ્યાતો - સમુઘાત જીવો | ભૂતકાળ | ભવિષ્યકાળ જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ વેદનીયાદિ પાંચ | ૨૪ દંડકમાં અનંત અનંત આહારક રર દંડકમાં અસંખ્યાત અસંખ્યાત આહારક વનસ્પતિમાં અનંતા અનંત આહારક મનુષ્યમાં | સંખ્યાતા | અસંખ્યાત સંખ્યાતા | અસંખ્યાતા કેવળી રર દંડકમાં | X | X | x | અસંખ્યાતા વનસ્પતિમાં | X | X | X | અનંતા કેવળી મનુષ્યમાં | X/૧–ર–૩ | અનેક સો | સંખ્યાત | અસંખ્યાત એક-એક જીવોના પરસ્પર ભૂત-ભવિષ્યકાલીન સમુદ્યાતો:|१७ एगमेगस्सणं भंते ! णेरइयस्स रइयत्ते केवइया वेयणासमग्घाया अतीता? गोयमा ! अणंता । केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अस्थि कस्सइ णत्थि, जस्स अस्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं असुरकुमारत्ते जाव वेमाणियत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકને નારકીપણે ભૂતકાળમાં કેટલા વેદના સમુદ્યાત થયા છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકને નારકીપણે ભવિષ્યકાલમાં કેટલા વેદના સમુઘાત થશે? ઉત્તર- હે ગૌતમ! કોઈક નૈરયિકને થશે, કોઈકને થશે નહીં; જેને થશે તેને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે. આ જ રીતે એક-એક નૈરયિકને અસુરકુમારદેવપણે યાવત્ વૈમાનિકદેવપણે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વેદના સમુઘાત સમજી લેવા જોઈએ. |१८ एगमेगस्स णं भंते ! असुरकुमारस्स रइयत्ते केवइया वेयणासमुग्घाया अतीता ? गोयमा ! अणंता । केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अस्थि कस्सइ पत्थि, जस्स अस्थि तस्स सिय संखेज्जा सिय असंखेज्जा सिय अणंता । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એક-એક અસુરકુમારને નારકીપણે ભૂતકાળમાં કેટલા વેદના સમુદ્યાત
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy