________________
પાંત્રીસમું પદ: વેદના
૩૧૯
-પાંત્રીસમું પદ: વેદનાPPPPPPPPPPopa વિષય નિર્દેશઃ
सीया य दव्व सरीर, साय तह वेयणा हवइ दुक्खा । अब्भुवगमोवक्कमिया, णिदा य अणिदा य णायव्वा ॥१॥ सायमसायं सव्वे, सुहं च दुक्खं अदुक्खमसुहं च ।
माणसरहियं विगलिंदिया उ, सेसा दुविहमेव ॥२॥ ભાવાર્થ - (ગાથાર્થ) આ પદના સાત દ્વારા આ પ્રમાણે છે– (૧) શીત (૨) દ્રવ્ય (૩) શરીર (૪) શાતા (૫) દુઃખરૂપ વેદના (૬) આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદના અને (૭) નિદા અને અનિદાવેદના. llll.
સર્વ જીવો શાતા અને અશાતા વેદના વેદે છે. આ જ રીતે સુખ, દુઃખ અને અદુઃખ-અસુખ વેદના પણ સર્વ જીવો વેદે છે. વિકલેન્દ્રિયો(એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય) માનસ વેદનાથી રહિત છે. શેષ સર્વ જીવો(પંચેન્દ્રિયો) બંને પ્રકારની વેદના વેદે છે. રા. વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાંથી પ્રથમ ગાથામાં સાત પ્રકારની વેદનાનું કથન સાત દ્વારના માધ્યમથી કર્યું છે. તે સાતે દ્વારથી તે તે વેદનાના પેટા ભેદનું પણ ગ્રહણ થાય છે. બીજી ગાથામાં તે વેદનાઓને ભોગવનાર જીવોનું કથન છે. વેદના સંબંધી સાત દ્વાર :| | હાર | પ્રભેદ
વિવરણ. ૧ | શીત દ્વાર | ૩ | શીત વેદના, ઉષ્ણ વેદના, શીતોષ્ણ વેદના. | ૨ | દ્રવ્ય દ્વાર
૪ ] દ્રવ્ય વેદના, ક્ષેત્ર વેદના, કાલ વેદના, ભાવ વેદના. | શરીર દ્વાર | ૩ | શારીરિક વેદના, માનસિક વેદના, શારીરિક-માનસિક વેદના. | શાતા દ્વાર
શાતા વેદના, અશાતા વેદના, શાતા-અશાતાવેદના. ૫] દુઃખ વેદના દ્વાર |
દુઃખ વેદના, સુખ વેદના, અદુઃખસુખ વેદના. || આભ્યપગમિકી | ૨ | આભ્યપગમિકી વેદના, ઔપક્રમિકી વેદના.
| નિદા-અનિદા દ્વારા ૨ | નિદા વેદના, અનિદા વેદના. (૧) શીતાદિ વેદના દ્વાર :| २ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? गोयमा ! तिविहा वेयणा पण्णत्ता, તં ગરી- સીયા, સિગા, રીયોસિT I
|
|
|
|
|
| ه|ه |