________________
| ચોત્રીસમું પદઃ પરિચારણા
[ ૩૧૭ |
પાંચ પ્રકારના પરિચારક દેવોનું અલ્પબદુત્વઃ| |પરિચારક પ્રકારનું પ્રમાણ
કારણ ૧| અપરિચારક સર્વથી થોડા | નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોની સંખ્યા અલ્પ છે. ૨ | મન પરિચારક | | સંખ્યાતગુણા | નવ થી બાર દેવલોકના દેવોની સંખ્યા અધિક છે. તેમાં મનુષ્યો જ ઉત્પન્ન
થતાં હોવાથી સંખ્યાતગુણા થાય. ૩] શબ્દ પરિચારક | અસંખ્યાતગુણા | સાતમા-આઠમા દેવલોકમાં તિર્યંચો ઉત્પન્ન થતા હોવાથી અસંખ્યાતગુણા
થાય છે. |૪|રૂપ પરિચારક | અસંખ્યાતગુણા | નીચે-નીચે દેવલોકના દેવોની સંખ્યા અધિક છે. ૫ | સ્પર્શ પરિચારક |
| અસંખ્યાતગુણા | દેવોની સંખ્યા અધિક છે. કાય પરિચારક | અસંખ્યાતગુણા | જ્યોતિષી દેવોની સંખ્યા સર્વથી અધિક છે તે દેવો કાય પરિચારક છે.
છેચોત્રીસમું પદ સંપૂર્ણ