________________
બત્રીસ પદ સંયત
[ ૨૮૧ ]
– બત્રીસમું પદ: સંયત. REPEREZZZZZZZ ચોવીશ દંડકોમાં સંયત આદિ| १ जीवा णं भंते ! किं संजया असंजया, संजयासंजया, णोसंजय णोअसंजय णोसंजयासंजया ? गोयमा ! जीवा णं संजया वि, असंजया वि, संजयासंजया वि, णोसंजय णोअसंजय पोसंजयासंजया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચય જીવો શું સંયત છે, અસંયત છે, સંયતાસંયત છે કે નોસંયત નોઅસંયત નોસંયતાસંયત છે ? ઉત્તર- હે ગૌતમ! જીવો સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે, સંયતાસંયત પણ છે અને નોસંયત નોઅસંયત નોસંયતાસંયત પણ છે. | २ रइया णं भंते ! किं संजया, असंजया, संजयासंजया, णोसंजय णोअसंजय णोसंजयासंजया ?
गोयमा ! णेरइया णो संजया, असंजया, णो संजयासंजया, णो णोसंजय णोअसंजय णोसंजयासंजया । एवं जाव चउरिदिया । ભાવાર્થ -પ્રશ્નહે ભગવન્! નૈરયિકો સંયત છે, અસંયત છે, સંયતાસંયત છે કે નોસંયત નોઅસંયત નોસંયતાસંયત છે?
ઉત્તર-હે ગૌતમ!નૈરયિકો સંયત નથી, સંયતાસંમત નથી અને નોસંયત નોઅસંયત નોસંયતાસંયત પણ નથી, પરંતુ અસંમત હોય છે. આ જ રીતે દશ ભવનપતિ, પાંચ સ્થાવર,બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય સુધીના ૧૮ દંડકના જીવો અસંયત છે. તે બધામાં શેષ સંયત આદિ ત્રણે ભાવ નથી. | ३ पंचेदियतिरिक्खजोणियाणं भंते ! पुच्छा ? गोयमा ! पंचेंदियतिरिक्खजोणिया णो संजया, असंजया वि, संजयासंजया वि, णो णोसंजय णोअसंजय णोसंजयासंजया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય જીવો શું સંયત હોય છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચ જીવો સંયત નથી અને નોસંયત નોઅસંયત નોસંયતાસંયત પણ નથી પરંતુ તે અસંયત અથવા સંયતાસંમત હોય છે. | ४ मणूसा णं भंते ! पुच्छा? गोयमा ! मणूसा संजया वि असंजया वि, संजयासंजया वि,णो णोसंजय णोअसंजय णो संजयासंजया । वाणमंतर-जोइसिय-वेमाणिया जहा रइया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યો શું સંયત હોય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હે ગૌતમ! મનુષ્યો સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે, સંયતાસંયત પણ હોય છે,