________________
એકત્રીસમું પદ : સંશી
એકત્રીસમું પદ સંજ્ઞી
////////PP/P/////ર
૨૭૭
2
ચોવીશ દંડકોમાં સંજ્ઞી આદિ -
નીવા ખં તે ! િસળી, અસળી, ખોસી-બોઅસળી ? નોયમા ! નીવા सण्णी वि असण्णी वि णोसण्णी णोअसण्णी वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જીવો સંજ્ઞી છે, અસંશી છે કે નોસંશી નોઅસંશી છે ? ઉત્તર– હે ગૌતમ ! જીવો સંજ્ઞી પણ છે, અસંશી પણ છે અને નોસંજ્ઞી નોઅસંજ્ઞી પણ છે.
२ णेरइया णं भंते ! पुच्छा ? गोयमा ! णेरइया सण्णी वि असण्णी वि, णो णोसण्णी गोअसण्णी । एवं असुरकुमारा जाव थणियकुमारा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકો સંજ્ઞી છે, અસંશી છે કે નોસંશી નોઅસંશી છે ? ઉત્તર− હે ગૌતમ ! નૈયિકો સંશી પણ છે, અસંશી પણ છે, પરંતુ નોસંશી નોઅસંજ્ઞી નથી. આ જ રીતે અસુરકુમારોથી લઈને સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ.
३ पुढविक्काइयाणं भंते ! पुच्छा ?
गोमा ! णो णी असण्णी, णो णोसण्णी णोअसण्णी । एवं जाव वणस्सइकाइयाणं । बेइंदिय-तेइंदिय - चउरिंदिया वि एवं चेव ।
I
मणूसा जहा जीवा । पंचेंदियतिरिक्खजोणिया वाणमंतरा य जहा णेरइया। जोइसिय-वेमाणिया सण्णी, जो असण्णी, णो णोसण्णी णोअसण्णी । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકો શું સંજ્ઞી છે, અસંશી છે કે નોસંશી નોઅસંશી છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો સંજ્ઞી નથી, નોસંજ્ઞી નોઅસંશી પણ નથી, પરંતુ અસંજ્ઞી છે. આ જ રીતે વનસ્પતિકાયિક સુધીના પાંચે સ્થાવર જીવો તથા બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચૌરેન્દ્રિય જીવો પણ અસંજ્ઞી જ હોય છે.
મનુષ્યોની વક્તવ્યતા સમુચ્ચય જીવોની જેમ જાણવી જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચો અને વાણવ્યંતરોનું કથન નૈયિકો સમાન છે. જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સંજ્ઞી હોય છે, તેઓ અસંશી નથી અને નોસંજ્ઞી નોઅસંજ્ઞી પણ નથી.
૪ સિદ્ધાણં ભતે ! પુચ્છા ?નોયમા ! ખો સબ્જી, ગો અસળી, ખોસળી નોમસળી
रइय तिरिय मणुया य, वणयरसुरा सण्णी असण्णी य । विगलिंदिया असण्णी, जोइस वेमाणिया सण्णी ॥ १ ॥
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! શું સિદ્ધજીવો સંજ્ઞી હોય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તેઓ