SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ 'અહાવીસમું પદ: આહારઃ ઉદ્દેશક-૧ [ ૨૨૭ ] ૨૪ દંડકના જીવોમાં આભોગનિવર્તિત આહારેચ્છાનું અંતર :જીવ પ્રકાર આહારેચ્છાનો જઘન્ય સમય | આહારેચ્છાનો ઉત્કૃષ્ટ સમય નારકી અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પછી| અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પછી પાંચ સ્થાવર જીવો નિરંતર નિરંતર ત્રણ વિકસેન્દ્રિય |અસંખ્યાત સમયના અંતર્મુહર્ત પછી | અસંખ્યાત સમયના અંતમુહુર્ત પછી, તિર્યંચ પંચેન્દ્રિય અંતર્મુહૂર્ત બે દિવસે મનુષ્ય અંતર્મુહૂર્ત ત્રણ દિવસે અસુરકુમાર દેવ એક દિવસે સાધિક ૧000 વર્ષે નવનિકાય અને વ્યંતર દેવ એક દિવસે અનેક દિવસે | જ્યોતિષી દેવા અનેક દિવસે અનેક દિવસે વૈમાનિક દેવ અનેક દિવસે ૩૩000 વર્ષે | ૧૦ સૌધર્મ કલ્પના દેવ અનેક દિવસે | બે હજાર વર્ષે ૧૧ ઈશાન કલ્પના દેવ સાધિક અનેક દિવસે સાધિક બે હજાર વર્ષે | ૧૨ સનકુમાર કલ્પના દેવ બે હજાર વર્ષે સાત હજાર વર્ષે | ૧૩ | માહેન્દ્ર કલ્પના દેવ સાધિક બે હજાર વર્ષે સાધિક સાત હજાર વર્ષે ૧૪ | બ્રહ્મલોક કલ્પના દેવ સાત હજાર વર્ષે દશ હજાર વર્ષે ૧૫ | લાંતક કલ્પના દેવ દશ હજાર વર્ષે ચૌદ હજાર વર્ષે | ૧૬ મહાશુક્ર કલ્પના દેવ ચૌદ હજાર વર્ષે સત્તર હજાર વર્ષે સહસાર કલ્પના દેવ સત્તર હજાર વર્ષે અઢાર હજાર વર્ષે [ ૧૮ ] આણત કલ્પના દેવ અઢાર હજાર વર્ષે ઓગણીશ હજાર વર્ષે ૧૯ | પ્રાણત કલ્પના દેવ ઓગણીશ હજાર વર્ષે વીશ હજાર વર્ષે ૨૦ | આરણ કલ્પના દેવ વીશ હજાર વર્ષે એકવીશ હજાર વર્ષે ૨૧ | અશ્રુત કલ્પના દેવ એકવીશ હજાર વર્ષે બાવીશ હજાર વર્ષે અધસ્તન–અધસ્તન રૈવેયક બાવીશ હજાર વર્ષે ત્રેવીસ હજાર વર્ષે | ૨૩ | અધતન–મધ્યમ ગ્રેવેયક ત્રેવીશ હજાર વર્ષે ચોવીશ હજાર વર્ષે અધસ્તન—ઉપરિમ રૈવેયક ચોવીશ હજાર વર્ષે પચ્ચીશ હજાર વર્ષે મધ્યમ–અધસ્તન રૈવેયક પચ્ચીશ હજાર વર્ષે છવ્વીશ હજાર વર્ષે ૨૬ | મધ્યમ-મધ્યમ ગ્રેવેયક છવ્વીશ હજાર વર્ષે સત્તાવીશ હજાર વર્ષે ૨૭ | મધ્યમ–ઉપરિમ રૈવેયક સત્તાવીશ હજાર વર્ષે અઠ્ઠાવીશ હજાર વર્ષે ૨૮ | ઉપરિમ-અધસ્તન રૈવેયક અઠ્ઠાવીશ હજાર વર્ષે ઓગણત્રીસ હજાર વર્ષે ર૯ | ઉપરિમ-મધ્યમ ગ્રેવેયક | ઓગણત્રીસ હજાર વર્ષે ત્રીશ હજાર વર્ષે ૩૦ | ઉપરિમ–ઉપરિમ રૈવેયક ત્રીશ હજાર વર્ષે | એકત્રીસ હજાર વર્ષે ૩૧ | વિજયાદિ ચાર અનુત્તરદેવ એકત્રીસ હજાર વર્ષે તેત્રીશ હજાર વર્ષે ૩ર | સર્વાર્થસિદ્ધ દેવ | અજઘન્ય તેત્રીશ હજાર વર્ષે | અનુત્કૃષ્ટ તેત્રીશ હજાર વર્ષે ૨૨ ૨૪ | ર૫
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy