SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩ ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! બ્રહ્મલોક કલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય સાત હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષે આહારભિલાષા ઉત્પન્ન થાય છે. ४० लंत णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं दसण्हं वाससहस्साणं, उक्कोसेणं चोद्दसण्हं वाससहस्साणं आहारट्ठे समुप्पज्जइ । ૨૨૪ ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લાંતક કલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વર્ષે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. ४१ महाक्के णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं चोद्दसण्हं वाससहस्साणं, उक्कोसेणं सत्तरसहं वाससहस्साणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાશુક્રકલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ચૌદ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ સત્તર હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે. [४२] सहस्सारे णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं सत्तरसण्हं वाससहस्साणं, उक्कोसेणं अट्ठारसण्हं वाससहस्साणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સહસ્રાર કલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય સત્તર હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ અઢાર હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે. ४३ आणणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठारसण्हं वाससहस्साणं, उक्कोसेणं एगूणवीसाए वाससहस्साणं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આનત કલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અઢાર હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ઓગણીશ હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે. ४४ पाणए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एगूणवीसाए वाससहस्साणं, उक्कोसेणं वीसाए वाससहस्साणं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રાણતકલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ઓગણીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ વીશ હજાર વર્ષે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. ४५ आरणे णं भंते! पुच्छा ? गोयमा ! जहण्णेणं वीसाए वाससहस्साणं, उक्कोसेणं एक्कवीसाए वाससहस्साणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આરણકલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય વીશ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ એકવીશ હજાર વર્ષે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. ४६ अच्चु णं भंते! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कवीसाए वाससहस्साणं, उक्कोसेणं बावीसाए वाससहस्साणं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અચ્યુતકલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે ?
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy