________________
| २१२ ।
श्री ५३१॥ सूत्र: भाग-3
८ जाई भंते ! भावओ फासमंताई आहारैति ताई कि एग फासाई, दुफासाई जाव अट्ठफासाइं आहारेंति ?
गोयमा ! ठाणमग्गणं पडुच्च- णो एगफासाइं आहारैति, णो दुफासाइं आहारैति, णो तिफासाइं आहारेंति, चउफासाइं आहारति जाव अट्ठफासाई पि आहारैति। विहाणमग्गणं पडुच्च- कक्खडाई पि आहारेति जाव लुक्खाई पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે નૈરયિકો ભાવથી સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે તે શું એક સ્પર્શવાળા, બેસ્પર્શવાળા યાવતું આઠ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે?
ઉત્તર– હે ગૌતમ ! સ્થાન માર્ગણાની અપેક્ષાએ તે એક સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરતા નથી, બે કે ત્રણ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરતા નથી, પરંતુ ચારસ્પર્શવાળા યાવતું આઠસ્પર્શવાળા પદુગલોનો આહાર કરે છે. વિધાન(ભેદ) માર્ગણાની અપેક્ષાએ તેઓ કર્કશ વાવ, રૂક્ષ પગલોનો પણ આહાર કરે છે.
९ जाइ भंते ! फासओ कक्खडाई आहारेंति, ताई कि एगगुणकक्खडाई आहारैति जाव अणंतगुणकक्खडाई आहारैति ?
गोयमा ! एगगुणकक्खडाई पि आहारेंति जाव अणंतगुणकक्खडाई पि आहारैति । एवं अट्ठ वि फासा भाणियव्वा जाव अणंतगुणलुक्खाई पि आहारैति। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! નૈરયિકો જે કર્કશ સ્પર્શવાળા પુગલોનો આહાર કરે છે, તે શું એકગુણ કર્કશ પુગલોનો આહાર કરે છે યાવત્ અનંત ગુણ કર્કશ પુગલોનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! નરયિકો એકગણ કર્કશ પદગલોનો પણ આહાર કરે છે યાવત અનંતગણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે. આ રીતે ક્રમશઃ આઠ ય સ્પર્શીના વિષયમાં “અનંતગુણ રૂક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે, ત્યાં સુધી કહેવું જોઈએ. १० जाई भंते ! अणंतगुणलुक्खाई आहारैति, ताई किं पुट्ठाई आहारैति अपुट्ठाई आहारैति ? गोयमा ! पुट्ठाई आहारेंति, णो अपुट्ठाई आहारैति, जहा भासुद्देसए जाव णियमा छद्दिसिं आहारैति ।
ओसण्णकारणं पडुच्च- वण्णओ काल-णीलाई, गंधओ दुब्भिगंधाई, रसओ तित्तरसकडुयाई, फासओ कक्खड-गरुय-सीय-लुक्खाई तेसिं पोराणे वण्णगुणे गंधगुणे फासगुणे विप्परिणामइत्ता परिपीलइत्ता परिसाडइत्ता परिविद्धंसइत्ता अण्णे अपुव्वे वण्णगुणे गंधगुणे रसगुणे फासगुणे उप्पाएत्ता आयसरीर खेत्तोगाढे पोग्गले सव्वप्पणयाए आहारमाहारेति । भावार्थ :- प्रश्न- भगवन् ! नैयिक हे अनंतशुए। ३१ पुगतानो माडा२ ४३ छ, शुंते स्पष्ट પુગલોનો આહાર કરે છે કે અસ્પષ્ટ પુદ્ગલોનો આહાર કરે છે ?
ઉત્તર-હે ગૌતમ! નૈરયિકો સ્પષ્ટ પુલોનો આહાર કરે છે, અસ્પષ્ટ પુલોનો આહાર કરતા