________________
૧૮૨
श्री पनवशा सूत्र : भाग-3
५ णेरइया णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधति ?
गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य, तिणि भंगा । एवं जाव थणियकुमारा ।
ભાવાર્થ :– પ્રશ્ન– હે ભગવન્ ! અનેક નૈરિયકો જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ?
उत्तर - हे गौतम! (१) सर्व नैरयिडओ सातर्भ जांघे छे; अथवा (२) खनेङ नैरयिडो सात કર્મબંધક અને એક નૈયિક આઠ કર્મબંધક; અથવા (૩) અનેક વૈરિયકો સાતકર્મ બંધક અને અનેક વૈરયિક આઠ કર્મપ્રકૃતિબંધક. આ જ રીતે યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ.
६ पुढविक्काइयाणं णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? गोयमा ! सत्तविहबंधगा वि अट्ठविहबंधगा वि । एवं जाव वणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્ ! અનેક પૃથ્વીકાયિક જીવો જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે ? ઉત્તર- હે ગૌતમ ! સાત કર્મબંધક પણ હોય અને આઠ કર્મબંધક પણ હોય છે. આ જ રીતે વનસ્પતિકાયિક સુધી કથન કરવું.
७ वियलाणं पंचेंदियतिरिक्खजोणियाण य तियभंगो- सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधए य, अहवा सत्तविहबंधगा य अविहबंधगा य ।
ભાવાર્થ :- વિકલેન્દ્રિયો અને તિર્યંચ-પંચેંદ્રિય જીવોમાં ત્રણ ભંગ થાય છે– (૧) સર્વ જીવો સાતકર્મના બંધક, અથવા (૨) અનેક સાત કર્મબંધક અને એક આઠ કર્મબંધક, અથવા (૩) અનેક સાતકર્મબંધક અને અનેક આઠ કર્મબંધક.
८
मणूसा णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ?
गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगाय अट्ठविहबंधए य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य, अहवा सत्तविहबंधगा य छव्विहबंधए य, अहवा सत्तविहबंधगा य छव्विहबंधगा य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधए य छव्विहबंधए, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंध य छव्विहबंधगा य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य छव्विहबंधए य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य छव्विहबंधगा य, एवं एते णव भंगा। सेसा वाणमंतराइया जाव वेमाणिया जहा णेरइया सत्तविहादिबंधगा भणिया तहा भाणियव्वा ।