________________
| वस ५४
प्रति : देश-२ ।
| १७ |
संज्ञा (तिर्थय) पंथेन्द्रियोमा भोनो स्थितिciu :११९ असण्णी णं भंते ! जीवा पंचेंदिया णाणावरणिज्जस्स कम्मस्स किं बंधति?
गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स तिण्णि सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । एवं सो चेव गमो जहा बेइंदियाणं, णवरं- सागरोवमसहस्सेण समं भाणियव्वा जस्स जति भाग त्ति । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! અસંશી તિર્યંચ પંચેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના ઝું ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક હજાર સાગરોપમના રૂભાગનો બંધ કરે છે. આ રીતે બેઇન્દ્રિયના સ્થિતિબંધની સમાન સર્વ કથન જાણવું જોઈએ, તેમાં વિશેષતા એ છે કે એકેન્દ્રિયમાં જે કર્મનો જેટલો ભાગ હોય, તેનો તેટલો જ ભાગ એક હજાર સાગરોપમથી ગુણિત કરીને કહેવા જોઈએ. १२० मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं सागरोवमसहस्सं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं । ભાવાર્થ :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મિથ્યાત્વવેદનીયકર્મનો જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જૂન એક હજાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક હજાર સાગરોપમનો બંધ કરે છે. १२१ णेरइयाउयस्स जहण्णेणं दस वाससहस्साई अंतोमुहुत्तब्भहियाई, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडितिभागब्भहियं बंधति ।
एवं तिरिक्खजोणियाउयस्स वि, णवरं- जहण्णेणं अंतोमुहत्तं । एवं मणुस्साउयस्स वि । देवाउयस्स जहा रइयाउयस्स । ભાવાર્થ :- અસંશી તિર્યંચ પંચેન્દ્રિય નરકાયુષ્યકર્મનો બંધ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનો ત્રીજો ભાગ અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનો કરે છે.
આ જ રીતે તિર્યંચાયુનો પણ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનો ત્રીજો ભાગ અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનો બંધ કરે છે, પરંતુ તેમાં જઘન્ય અંતર્મુહૂર્તનો બંધ છે. તિર્યંચાયુ પ્રમાણે મનુષ્યાયુના વિષયમાં પણ જાણવું જોઈએ. દેવાયુનો બંધ નરકાયુની સમાન જાણવો જોઈએ. १२२ असण्णी णं भंते ! जीवा पंचिदिया णिरयगइ णामाए कम्मस्स किं बंधति? गोयमा! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणाए, उक्कोसेणं ते चेव पडिपुण्णे ।
__एवं तिरियगईए वि । मणुयगइणामए वि एवं चेव, णवरं-जहण्णेणं सागरोवमसहस्सस्स दिवढं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।