________________
| १२ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
१०० एगिदिया णपुंसगवेयस्स कम्मस्स जहण्णेणं सागरोवमस्स दो सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । ભાવાર્થ – એન્દ્રિય જીવો નપુંસકવેદનો બંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમનો - ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમના જે ભાગ બાંધે છે. १०१ हास-रईए जहा पुरिसवेयस्स । अरइ-भय-सोग-दुगुंछाए जहा णपुंसगवेयस्स। ભાવાર્થ - હાસ્ય, રતિનો બંધકાળ પુરુષવેદની સમાન જાણવો. અરતિ, ભય, શોક, જુગુપ્સાનો બંધકાળ નપુંસકવેદની સમાન જાણવો જોઈએ. १०२ रइयाउय-देवाउय-णिरयगइणाम-देवगइणाम-वेउव्वियसरीर-णाम-आहारगसरीरणामणेरइयाणुपुविणाम-देवाणुपुविणाम तित्थगरणाम एयाणि पयाणि ण बंधंति। ભાવાર્થ-એકેન્દ્રિય જીવો નરકયુ, દેવાયુ, નરકગતિનામ, દેવગતિનામ, વૈક્રિયશરીરનામ,આહારકશરીર નામ, નરકાનુપૂર્વનામ, દેવાનુપૂર્વનામ, તીર્થકરનામ આ નવ પ્રકૃતિઓ બાંધતા નથી. १०३ तिरिक्खजोणियाउयस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी सत्तहिं वाससहस्सेहिं वाससहस्सतिभागेण य अहियं बंधंति । एवं मणुस्साउअस्स वि । ભાવાર્થ-એકેન્દ્રિય જીવો તિર્યંચાયુષ્યનો બંધ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ તથા એક હજાર વર્ષનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનો કરે છે. મનુષ્યનો બંધ પણ આ પ્રમાણે જાણવો. १०४ तिरियगतिणामए जहाणपुंसगवेयस्स । मणुयगइणामए जहा सायावेयणिज्जस्स। ભાવાર્થ :- એકેન્દ્રિય જીવોનો તિર્યંચ ગતિનામકર્મનો બંધકાળ નપુંસકવેદની સમાન છે તથા મનુષ્ય ગતિનામકર્મનો બંધકાળ શાતાવેદનીય કર્મના બંધકાળની સમાન છે. १०५ एगिदियजाइणामए पंचेंदियजाइणामए य जहा णपुंसगवेयस्स । बेइंदियतेइंदिय-जाइणामए जहण्णेणं सागरोवमस्स णव पणतीसइभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । चरिंदियजाइणामए वि जहण्णेणं सागरोवमस्स णव पणतीसइभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । ભાવાર્થ :- એકેન્દ્રિય જાતિનામ અને પંચેન્દ્રિય જાતિનામકર્મનો બંધકાળ નપુંસકવેદની સમાન જાણવો જોઈએ. તથા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જાતિનામકર્મનો બંધ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમનો જ ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમના ૬ ભાગ બાંધે છે. १०६ एवं जत्थ जहण्णगं दो सत्तभागा तिण्णि वा चत्तारि वा सत्तभागा, अट्ठावीसझ्