________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
भागेणं ऊणया, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ; अट्ठारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
बादरणामए जहा अपसत्थविहायगतिणामस्स । एवं पज्जत्तगणामए वि । अपज्जत्तगणामए जहा सुहुमणामस्स । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! સૂક્ષ્મનામકર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના પાંત્રીસ ભાગમાંથી નવ ભાગ( સાગરોપમ)ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢારસો(૧૮૦૦) વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
બાદરનામકર્મની અને પર્યાપ્તા નામકર્મની સ્થિતિ અપ્રશસ્તવિહાયોગતિની સ્થિતિ પ્રમાણે ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની જાણવી જોઈએ. અપર્યાપ્તા નામકર્મની સ્થિતિ સૂક્ષ્મનામકર્મની સ્થિતિ પ્રમાણે ઉત્કૃષ્ટ ૧૮ ક્રોડાકોડી સાગરોપમની છે. ८५ पत्तेयसरीरणामए वि दो सत्तभागा । साहारणसरीरणामए जहा सुहुमस्स।
थिरणामए एगं सत्तभागं अथिरणामए दो । सुभणामए एगो । असुभणामए दो । सुभगणामए एगो । दूभगणामए दो । सूसरणामए एगो । दूसरणामए दो।
आएज्जणामए एगो । अणाएज्जणामए दो । ભાવાર્થ:- હિવે પછી સંક્ષિપ્ત કથન છે તેમાં જઘન્ય સ્થિતિની વિશેષતા માત્ર કહી છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન વગેરે કથન સ્વતઃ સમજી લેવું. પ્રત્યેક શરીરનામકર્મની જઘન્ય સ્થિતિ પણ 3 0 સાગરોપમની છે. સાધારણ શરીરનામકર્મની સ્થિતિ સૂક્ષ્મ નામકર્મની સ્થિતિની સમાન ઉત્કૃષ્ટ ૧૮ ક્રોડાકોડી સાગરોપમની છે.
સ્થિરનામકર્મની જઘન્ય સ્થિતિ 3 સાગરોપમની છે તથા અસ્થિરનામકર્મની જઘન્ય સ્થિતિ સાગરોપમની છે.
શુભનામકર્મની જઘન્ય સ્થિતિ સાગરોપમની અને અશુભનામકર્મની જઘન્ય સ્થિતિ કે સાગરોપમની સમજવી.
સુભગનામકર્મની જઘન્ય સ્થિતિ 3 સાગરોપમની અને દુર્ભગ નામકર્મની જઘન્ય સ્થિતિ છે સાગરોપમની હોય છે.
સુસ્વરનામકર્મની જઘન્ય સ્થિતિ કે સાગરોપમની અને દુઃસ્વર નામકર્મની જઘન્ય સ્થિતિ છે સાગરોપમની હોય છે.
આયનામકર્મની જઘન્ય સ્થિતિ ? સાગરોપમની અને અનાદેય નામકર્મની જઘન્ય સ્થિતિ છે સાગરોપમની હોય છે.