________________
[ ૧૫s ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
८६ जसोकित्तिणामए जहण्णेणं अट्ठ मुहुत्ता, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- યશકીર્તિનામકર્મની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કાળ કર્મનિષેકનો કાળ છે. ८७ अजसोकित्तिणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा! जहा अपसत्थविहायगतिणामस्स । एवं णिम्माणणामए वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અશોકીર્તિનામકર્મની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ અપ્રશસ્ત વિહાયોગતિનામકર્મની સ્થિતિની સમાન ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડ સાગરોપમની જાણવી જોઈએ. આ જ પ્રમાણે નિર્માણ નામકર્મની સ્થિતિ પણ જાણવી જોઈએ. ८८ तित्थगरणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ; उक्कोसेण वि अंतोसागरोवमकोडाकोडीओ। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! તીર્થકરનામકર્મની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાક્રોડી સાગરોપમની છે.
८९ एवं जत्थ एगो सत्तभागो तत्थ उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ दस य वाससयाई अबाहा । जत्थ दो सत्तभागा तत्थ उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- જ્યાં જઘન્ય સ્થિતિ સાગરોપમના 3 ભાગની હોય, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દશ ક્રોડાકોડી સાગરોપમની અને અબાધાકાળ એક હજાર વર્ષનો જાણવો અને જ્યાં જઘન્ય સ્થિતિ જે ભાગની હોય, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ ક્રોડાકોડી સાગરોપમની અને અબાધાકાળ બે હજાર વર્ષનો જાણવો જોઈએ તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ९० उच्चागोयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ___ गोयमा ! जहण्णेणं अट्ठ मुहुत्ता, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
णीयागोयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहा अपसत्थविहायगतिणामस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઊંચગોત્રકર્મની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ ક્રોડાકોડી સાગરોપમની છે. તથા તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
પ્રશ્ન- હે ભગવન્! નીચગોત્રકર્મની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ