________________
वीसभुं यह : उर्भप्रवृति: उद्देश-२
७७ णिरयाणुपुव्विणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं सागरोवमसहस्सस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
૧૫૩
भावार्थ :- प्रश्न- हे भगवन् ! नरडानुपूर्वीनामदुर्मनी स्थिति डेटसी छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ(ૐ ×૧૦૦૦ સાગરોપમ)ની તથા ઉત્કૃષ્ટ વીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
|७८ तिरियाणुपुव्वीए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! तिर्ययानुपूर्वीनी स्थिति डेटसी छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ(ૐ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ વીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ७९ मणुयाणुपुव्विणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं सागरोवमस्स दिवड्डुं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ; पण्णरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! मनुष्यानुपूर्वीनामदुर्मनी स्थिति डेटसी छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી દોઢ ભાગ( / સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદરસો વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ८० देवाणुपुव्विणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं सागरोवमसहस्सस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।