________________
| १५०
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
६५ णारायसंघयणणामए जहण्णेणं सागरोवमस्स सत्त पणतीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं चोइस सागरोवमकोडाकोडीओ; चोइस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ-નારા સંતનનનામકર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ચુન સાગરોપમના પાંત્રીસ ભાગમાંથી સાત ભાગ( સાગરોપમ)ની તથા ઉત્કૃષ્ટ ચૌદ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચૌદ સો(૧૪૦૦) વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ६६ अद्धणारायसंघयणणामस्स जहण्णेणं सागरोवमस्स अट्ठ पणतीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं सोलस सागरोवमकोडाकोडीओ; सोलस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- અર્ધનારા સહન નનામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના પાંત્રીસ ભાગમાંથી આઠ ભાગ( ઉ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ સોળ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સોળ સો(100) વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ६७ खीलियासंघयणे णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा !जहण्णेणं सागरोवमस्स णव पणतीसइभागा पलिओवमस्सअसंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ; अट्ठारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । भावार्थ :- प्रश्न- मावन् ! सि संडनननामभनी स्थिति दी छ ?
ઉત્તર- હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના પાંત્રીસ ભાગમાંથી નવ ભાગ( ૯૫ સાગરોપમ)ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢારસો વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મસ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ६८ सेवट्टसंघयणणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा !जहण्णेणं सागरोवमस्स दोणि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
एवं जहा संघयणणामए छ भणिया एवं संठाणा वि छ भाणियव्वा । भावार्थ :- प्रश्न- हे भगवन् ! सेवा संहनननामभनी स्थिति 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના