________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
| १४३ ।
संपराइयबंधगं पडुच्च जहण्णेणं बारस मुहुत्ता, उक्कोसेणं पण्णरस्स सागरोवमकोडाकोडीओ; पण्णरस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- શતાવેદનીયકર્મની સ્થિતિ ઈર્યાપથિક-બંધકની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદ રહિત બે સમયની છે તથા સાંપરાયિક-બંધકની અપેક્ષાએ જઘન્ય બાર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદરસો વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ३७ असायावेयणिज्जस्स जहण्णेणं सागरोवमस्स तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिण्णि य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- અશાતા વેદનીયકર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગોમાંથી ત્રણ ભાગની (૩. સાગરોપમની) છે અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ३८ सम्मत्तवेयणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावढेि सागरोवमाई साइरेगाई । भावार्थ :- प्रश्न- भगवन् ! सभ्यत्व-वहनीय(भोडनीय)नी स्थिति 2ी छ ? 6त्तर- हे ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમની છે.
३९ मिच्छत्तवेयणिज्जस्स जहणेणं सागरोवमं पलिओवमस्स असंखेज्जभागेणं ऊणगं, उक्कोसेणं सत्तरं सागरोवम कोडाकोडीओ; सत्त य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
सम्मामिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। ભાવાર્થ :- મિથ્યાત્વવેદનીય(મોહનીય)ની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. સમ્યગુમિથ્યાત્વ—મિશ્ર વેદનીય(મોહનીય)કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. ४० कसायबारसगस्स जहण्णेणं सागरोवमस्स चत्तारि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं चत्तालीसंसागरोवमकोडाकोडीओ; चत्तालीसं वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो।। ભાવાર્થ :- કષાય-દ્વાદશક પ્રારંભના બાર કષાયોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ