________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
૧૩૯ |
નામ કર્મની ૭ પ્રકૃતિ - [૧૪પિંડ પ્રકૃતિના ૫ ભેદ +૧૦ ત્રસદશક+૧૦ સ્થાવર દશક+૮ પ્રત્યેક પ્રકૃતિ] કમ પિંડ પ્રકૃતિ-૧૪
નામકર્મની ઉત્તર પ્રકુતિ-૯૩ ૧ |ગતિ નામ |૪ (૧) નરક ગતિ (૨) તિર્યંચ ગતિ (૩) મનુષ્ય ગતિ (૪) દેવગતિનામ ૨ જાતિ નામ | ૫ (૧) એકેન્દ્રિય જાતિ (૨) બેઇન્દ્રિય જાતિ (૩) તે ઇન્દ્રિય જાતિ (૪) ચૌરેન્દ્રિય જાતિ (૫) |
પંચેન્દ્રિય જાતિનામ. ૩ શરીર નામ ૫ (૧) ઔદારિક શરીર નામ (૨) વૈક્રિય શરીર નામ (૩) આહારક શરીર નામ (૪) તૈજસ
શરીર નામ (૫) કાર્મણ શરીર નામ. ૪ અંગોપાંગ નામ | ૩ (૧) ઔદારિક શરીર અંગોપાંગ નામ (૨) વૈક્રિય શરીર અંગોપાંગ નામ (૩) આહારક
શરીર અંગોપાંગ નામ. ૫ બંધન નામ ૫ (૧) ઔદારિક શરીર બંધન નામ (૨) વૈક્રિય શરીર બંધન નામ (૩) આહારક શરીર,
બંધન નામ (૪) તૈજસ શરીર બંધન નામ (૫) કાર્મણ શરીર બંધન નામ. ૬ સંઘાત નામ ૫ (૧) ઔદારિક સંઘાત નામ (૨) વૈક્રિય સંઘાત નામ (૩) આહારક સંઘાત નામ (૪)તૈજસ
સંઘાત નામ (૫) કાર્મણ સંઘાત નામ ૭ સિંઘયણ નામ ૬ (૧) વજઋષભ નારાચ સંઘયણ નામ (૨) ઋષભનારાંચ (૩) નારાજ (૪) અર્ધનારાચ
(૫) કિલિકા (૬) છેવટુ સંઘયણ નામ. ૮ સંસ્થાન નામ (૧) સમચતુરસ સંસ્થાન નામ (૨) ન્યગ્રોધ પરિમંડલ (૩) સાદિ (૪) વામન (૫)
| કુ% (૬) હુંડ સંસ્થાન નામ. ૯ વર્ણ નામ | |૫ (૧) કાળો વર્ણ (૨) નીલ (૩) લાલ (૪) પીળો (૫) શ્વેત વર્ણ નામ. ૧૦ |ગંધ નામ ૨ (૧) સુરભિગંધ નામ (૨) દુરભિગંધ નામ. ૧૧ રિસ નામ ૫ (૧) તિક્તરસ નામ (૨) કટુ (૩) કષાયેલો (૪) ખાટો (૫) મીઠો રસ નામ. ૧૨ સ્પિર્શ નામ ૮ (૧) શીત સ્પર્શ નામ (૨) ઉષ્ણ (૩) સ્નિગ્ધ (૪) રૂક્ષ (૫) ગુરુ (૬) લઘુ (૭) કર્કશ
|| (૮) સુંવાળો સ્પર્શનામ. ૧૩ |આનુપૂર્વી | ૪ (૧) નરકાનુપૂર્વી (૨) તિર્યંચાનુપૂર્વી (૩) મનુષ્યાનુપૂર્વી (૪) દેવાનુપૂર્વીનામ. ૧૪ વિદાયગતિ નામ | ૨ (૧) શુભ વિદાયગતિ (૨) અશુભ વિદાયગતિનામ. ત્રસ દશક ૧૦ (૧) ત્રસ નામ (૨) બાદર નામ (૩) પ્રત્યેક નામ (૪) પર્યાપ્ત નામ (૫) સ્થિર નામ
(૬) શુભ નામ (૭) સૌભાગ્ય નામ (૮) સુસ્વર નામ (૯) આદેય નામ (૧૦)
યશોકીર્તિ નામ. સ્થાવર દશક. ૧૦ (૧) સ્થાવર નામ (૨) સૂક્ષ્મ નામ (૩) સાધારણ નામ (૪) અપર્યાપ્તા નામ (૫)
અસ્થિર નામ (૬) અશુભ નામ (૭) દુર્ભાગ્ય નામ (૮) દુઃસ્વર નામ (૯) અનાદેય નામ
(૧૦) અશોકીર્તિ નામ. પ્રત્યેક પ્રકૃતિ |૮ (૧) અગુરુલઘુ નામ (૨) ઉપઘાત નામ (૩) પરાઘાત નામ (૪) ઉચ્છવાસ નામ (૫)
આપ નામ (૬) ઉદ્યોત નામ (૭) નિર્માણ નામ (૮) તીર્થકર નામ. કુલ ૯૩ પ્રકૃતિ.
|