________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૧
૧૦૩.
- ત્રેવીસમું પદઃ કર્મપ્રકૃતિ
પ્રથમ ઉદ્દેશક 2222222222222 ઉદ્દેશકના પ્રતિપાધ વિષય:
कइ पयडी कहं बंधइ, कइहिं व ठाणेहिं बंधए जीवो ।
कइ वेएइ य पयडी, अणुभावो कइविहो कस्स ॥ ગાથાર્થ– (૧) (કર્મ) પ્રકૃતિઓ કેટલી છે? (૨) કેવી રીતે બંધાય છે? (૩) જીવ કેટલાં સ્થાનોથી (કમ) બાંધે છે? (૪) કેટલી કર્મપ્રવૃતિઓનું વેદન કરે છે? (૫) કયા કર્મનો અનુભાગ, કેટલા પ્રકારનો હોય છે? આ ઉદ્દેશકમાં આ પાંચ ધારથી વિષયનું વર્ણન કર્યું છે. વિવેચન -
પ્રસ્તુત ગાથા બદ્ધ સૂત્રમાં પાંચ કારોના માધ્યમે ઉદ્દેશકના વિષયોનું દિગ્દર્શન કર્યું છે. (૨) વ પરહીઃ - આ દ્વારમાં કર્મ પ્રકૃતિની સંખ્યાનું કથન છે. (૨) ૨૬ વધ:- આ દ્વારમાં જીવ કઈ રીતે કર્મ બાંધે છે? અર્થાતુ સકર્મા જીવની કર્મ પરંપરા કઈ રીતે આગળ વધે છે, તે વિષયનું સ્પષ્ટીકરણ છે. એક કર્મનો ઉદય અન્ય કર્મબંધનું કારણ બને છે. એક કર્મથી બીજું કર્મ, બીજા કર્મથી ત્રીજું કર્મ, આ રીતે કર્મ પરંપરાનું ચક્ર દર્શાવ્યું છે. (૨) #ાં વિંધઃ- કેટલા સ્થાનથી જીવ કર્મ બાંધે છે? આ દ્વારમાં કર્મબંધના મૂળભૂત કારણ રાગ અને દ્વેષનું કથન છે. (૪) રૂ વે :- કેટલી પ્રકૃતિઓનું વેદન કરે છે? આ દ્વારમાં ૨૪ દંડકના જીવોમાં વેદન કરાતી પ્રકૃતિઓની ગણના છે. (૬) વિર ૩પુભાવોઃ- કયા કર્મોનો કેટલા પ્રકારનો અનુભાગ-વિપાક છે? આ દ્વારમાં કયું કર્મ કઈ કઈ રીતે પોતાનું ફળ આપે છે, તેનું સ્પષ્ટીકરણ છે અર્થાતુ આઠ કર્મોની વિપાક યોગ્ય પ્રવૃતિઓનું નિરૂપણ છે. પ્રથમ દ્વારઃ કર્મપ્રકૃતિની સંખ્યા :| २ कइ णं भंते ! कम्मपगडीओ पण्णत्ताओ ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ, तं जहा- णाणावरणिज्ज, दरिसणावरणिज्जं, वेयणिज्जं, मोहणिज्ज, સાથે, ગામ, જોયું, અંતરાયું ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! કર્મપ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! કર્મપ્રકૃતિઓ આઠ છે, તે