SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ | બાવસીયું પદઃ ક્રિયા અઢાર પાપ સ્થાનથી વિરત જીવોમાં કર્મબંધ સંબધી ભંગ - જીવ પ્રકાર | | ભંગ સંખ્યા વિવર સમુચ્ચય એક જીવ |૮, ૭, ૬ અથવા ૧ કર્મબંધક હોય અથવા અબંધક હોય, આ પાંચ વિકલ્પોમાંથી કોઈ પણ એક જ વિકલ્પ–ભંગ હોય. સમુચ્ચય અનેક જીવો સાત કર્મબંધક અને એક કર્મબંધક જીવો શાશ્વતા અને આઠ કે છ કર્મબંધક અને અબંધક જીવો અશાશ્વતા. શાશ્વતા અનેક જીવો તથા અશાશ્વતાએક કે અનેક જીવોની અપેક્ષાએ દ્વિસંયોગી ૧+ત્રિસંયોગી દ+ચાર સંયોગી ૧૨+ પાંચ સંયોગી ૮ ભંગ = ૨૭ ભંગ થાય. ૧૫ દંડકના એક જીવ સત્તર પાપસ્થાનથી વિરત થતા નથી. મિથ્યાદર્શન શલ્યથી વિરત થાય (નારકી+૧૩ દેવના તિર્યંચ છે. તે સાત અથવા આઠ કર્મબંધક હોય. એક જીવમાં બેમાંથી કોઈ પણ પંચેન્દ્રિય). એક વિકલ્પ હોય. | ૧૫ દંડકના અનેક જીવો મિથ્યાત્વની વિરતિની અપેક્ષાએ ત્રણ ભંગ. સાત કર્મબંધક જીવો શાશ્વત આઠ કર્મબંધક અશાશ્વત. તેના એક–અનેક જીવોની અપેક્ષાએ ત્રણભંગ. એક મનુષ્ય |૮, ૭, ૬ અથવા ૧ કર્મબંધક હોય અથવા અબંધક હોય. કોઈપણ એક વિકલ્પ હોય. અનેક મનુષ્યો ૨૭ | સમુચ્ચય અનેક જીવો પ્રમાણે. * પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો અઢાર પાપસ્થાનથી વિરત થતા નથી. * કર્મબંધ વિકલ્પોમાં બધા વિકલ્પો શાશ્વત હોય, તો ૧ ભંગ, * એક વિકલ્પ શાશ્વત, એક અશાશ્વત હોય, તો ૩ ભંગ, * એક શાશ્વત, બે અશાશ્વત હોય, તો ૯ ભંગ, * એક શાશ્વત, ત્રણ અશાશ્વત હોય, તો ૨૭ ભંગ. ૧૮ પાપસ્થાનથી વિરત જીવોમાં ક્રિયા : ७९ पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स किं आरंभिया किरिया कज्जइ? गोयमा ! पाणाइवायविरयस्स जीवस्स आरंभिया किरिया सिय कज्जइ सिय णो ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! પ્રાણાતિપાતથી વિરત જીવને શું આરંભિકી ક્રિયા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પ્રાણાતિપાતવિરત જીવને આરંભિકી ક્રિયા કદાચિતું હોય છે, કદાચિત્ હોતી નથી. ८० पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स परिग्गहिया किरिया कज्जइ ? गोयमा ! णो इणढे समटे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાતવિરત જીવને શું પારિગ્રહિકીક્રિયા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. ८१ पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स मायावत्तिया किरिया कज्जइ ? गोयमा ! सिय कज्जइ सिय णो कज्जइ ।
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy