________________
| ८
श्री ५
॥ सूत्र: भाग-3
६० जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स अपच्चक्खाणकिरिया कज्जइ पुच्छा ?
गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स अप्पच्चक्खाणकिरिया सिय कज्जइ सिय णो कज्जइ, जस्स पुण अपच्चक्खाणकिरिया कज्जइ तस्स आरभिया किरिया णियमा कज्जइ । एवं मिच्छादसणवत्तियाए वि समं ।
एवं परिग्गहिया वि तिहिं उवरिल्लाहिं समं चारेयव्वा । भावार्थ:-प्रश्न- भगवन! वने आरमिव्याडोयछतेने शुभप्रत्याध्यानडियाडोयछ? तथा જેને અપ્રત્યાખ્યાનક્રિયા હોય છે, તેને શું આરંભિકી ક્રિયા હોય છે?
ઉત્તર-હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે. તેને અપ્રત્યાખ્યાનક્રિયા કદાચિત હોય છે અને કદાચિત્ હોતી નથી, તથા જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા નિશ્ચિત રૂપે હોય છે. આ જ રીતે આરંભિકી ક્રિયા સાથે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાના સહભાવનું કથન કરવું જોઈએ.
પારિગ્રહિક ક્રિયા માટે ત્યાર પછીની ત્રણ ક્રિયાઓ માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાની અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા સાથે પણ સહભાવ સંબંધી પ્રશ્નોત્તર સમજી લેવા જોઈએ.
६१ जस्स मायावत्तिया किरिया कज्जइ तस्स उवरिल्लाओ दो वि सिय कज्जति सिय णो कज्जति, जस्स उवरिल्लाओ दो कज्जति तस्स मायावत्तिया णियमा कज्जइ। ભાવાર્થ – જેને માયા પ્રત્યયાક્રિયા હોય છે, તેને ત્યાર પછીની બે અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શન ક્રિયાઓ કદાચિતું હોય છે, કદાચિત્ હોતી નથી, પરંતુ જેને અંતિમ બે અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હોય છે તેને માયા પ્રત્યયાક્રિયા નિશ્ચિત રૂપે હોય છે.
६२ जस्स अपच्चक्खाणकिरिया कज्जइ तस्स मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ सिय णो कज्जइ, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ तस्स अपच्चक्खाण किरिया णियमा कज्जइ । ભાવાર્થઃ- જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે, તેને મિથ્યાદર્શનપ્રત્યયાક્રિયા કદાચિતુ હોય છે અને કદાચિતુ હોતી નથી. જેને મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા હોય છે, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિશ્ચિતરૂપે હોય છે. ६३ णेरइयस्स आइल्लियाओ चत्तारि परोप्परं णियमा कजंति, जस्स एयाओ चत्तारि कज्जति तस्स मिच्छादसणवत्तिया किरिया भइज्जइ, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ तस्स एयाओ चत्तारि णियमा कज्जति । एवं जाव थणियकुमारस्स । ભાવાર્થ :- નારકીને પ્રારંભની ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે. જેને આ ચાર ક્રિયાઓ હોય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા વિકલ્પથી હોય છે, પરંતુ જેને મિથ્યાદર્શનપ્રત્યયાક્રિયા હોય છે, તેને પૂર્વની ચારેય ક્રિયાઓ અવશ્ય હોય છે.