________________
[ ૭૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
- કિયા
એક જીવને અન્ય જીવ સંબધિત લાગતી ક્રિયા :|| જીવ | સંબંધિત જીવ સમુચ્ચય એક જીવને સમુચ્ચય એક જીવ સંબંધિત
૩, ૪ કે પક્રિયા લાગે અથવા અક્રિય સમુચ્ચય એક જીવને એક નારકી અથવા એક દેવ સંબંધિત T૩ કે ૪ ક્રિયા લાગે અથવા અક્રિય સમુચ્ચય એક જીવને પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, ૩, ૪ કે પ ક્રિયા અથવા અક્રિય
મનુષ્ય, ઔદારિકના આ દશ દંડકના કોઈ પણ
| એક જીવ સંબંધિત ૨| સમુચ્ચય એક જીવને સમુચ્ચય અનેક જીવો સંબંધિત
| ૩, ૪ કે પ ક્રિયા અથવા અક્રિય સમુચ્ચય એક જીવને અનેક નારકી, અનેક દેવો સંબંધિત
૩ કે ૪ ક્રિયા અથવા અક્રિય | સમુચ્ચય એક જીવને |ઔદારિકના દશ દંડકના અનેક જીવો સંબંધિત | ૩, ૪ કે પ ક્રિયા અથવા અક્રિય સમુચ્ચય અનેક જીવોને | સમુચ્ચય એક જીવ સંબંધિત
૩, ૪ અને ૫ ક્રિયા તથા અક્રિય સમુચ્ચય અનેક જીવોને એક નારકી કે એક દેવ સંબંધિત
૩ અને ૪ ક્રિયા તથા અક્રિય 1 સમુચ્ચય અનેક જીવોને દારિકના દશ દંડકના એક-એક જીવ સંબંધિત ૩, ૪ અને ૫ ક્રિયા તથા અક્રિયા | સમુચ્ચય અનેક જીવોને સમુચ્ચય અનેક જીવો સંબંધિત
| ૩, ૪ અને ૫ ક્રિયા તથા અક્રિયા સમુચ્ચય અનેક જીવોને અનેક નારકી કે અનેક દેવો સંબંધિત
૩ અને ૪ ક્રિયા તથા અક્રિય ] સમુચ્ચય અનેક જીવોને ઔદારિકના દશ દંડકના અનેક જીવો સંબંધિત ] ૩, ૪ અને ૫ ક્રિયા તથા અક્રિય * સમુચ્ચય જીવની જેમ ૨૪ દંડકમાં એક-અનેક જીવોની અપેક્ષાએ ચાર-ચાર આલાપક થાય છે. ક્રિયાઓનો પરસ્પર સંબંધઃ
३७ कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ? गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया जाव पाणाइवायकिरिया । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! ક્રિયાઓ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! ક્રિયાઓ પાંચ છે, તે આ પ્રમાણે છે– કાયિકી યાવતુ પ્રાણાતિપાત ક્રિયા. ३८ णेरइयाणं भंते ! कइ किरियाओ पण्णत्ताओ? गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया जाव पाणाइवायकिरिया। एवं जाव वेमाणियाणं । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલી ક્રિયાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ ક્રિયાઓ હોય છે, જેમકે – કાયિકી યાવત પ્રાણાતિપાતક્રિયા.
આ જ રીતે યાવતુ વૈમાનિકો સુધીના જીવોને પાંચ ક્રિયા હોય છે. ३९ जस्स णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया कज्जइ ? जस्स अहिगरणिया किरिया कज्जइ तस्स काइया किरिया कज्जइ ?
गोयमा ! जस्स णं जीवस्स काइया किरिया कज्जइ तस्स अहिगरणी णियमा कज्जइ, जस्स अहिगरणी किरिया कज्जइ तस्स वि काइया किरिया णियमा कज्जइ।