________________
| બાવસીયું પદઃ ક્રિયા
[ ૭૩ ]
ઉત્તર– હે ગૌતમ! કદાચિત ત્રણ ક્રિયાવાળો, કદાચિત્ ચાર ક્રિયાવાળો અને કદાચિત પાંચ ક્રિયાવાળો હોય છે. |३० रइए णं भंते ! णेरइयाओ कइ किरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए । एवं जाव वेमाणियाओ, णवरं- ओरालियसरीराओ जहा जीवाओ। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! એક નૈરયિક, એક નૈરયિકની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે કદાચિત ત્રણ ક્રિયાવાળો અને કદાચિતુ ચાર ક્રિયાવાળો હોય છે યાવત વૈમાનિકો સુધી આ જ પ્રમાણે જાણવું, વિશેષતા એ છે કે ઔદારિક શરીરી દસ દંડકના જીવોની અપેક્ષાએ સમુચ્ચય જીવની જેમ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા કહેવી જોઈએ. આ નૈરયિકનો એક આલાપક પૂર્ણ થયો. ३१ णेरइए णं भंते ! जीवेहितो कइ किरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! એક નૈરયિક, અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે? ઉત્તર– હે ગૌતમ! કદાચિત ત્રણ ક્રિયાવાળો, કદાચિતુ ચાર ક્રિયાવાળો અને કદાચિતુ પાંચ ક્રિયાવાળો હોય છે. ३२ रइए णं भंते ! णेरइएहिंतो कइ किरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए । एवं जहेव पढमो दंडओ तहा एसो वि बितिओ भाणियव्वो जाव वेमाणिएहितो, णवरं- णेरइयस्स रइएहिंतो देवेहिंतो य पंचमा किरिया णत्थि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક, અનેકનૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળો હોય છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત ત્રણ ક્રિયાવાળો અને કદાચિત ચાર ક્રિયાવાળો હોય છે. આ જ પ્રમાણે પ્રથમ આલાપકની જેમ બીજો આલાપક પણ કહેવો જોઈએ.
આ જ રીતે વૈમાનિકદેવ સુધીના જીવોની અપેક્ષાએ આલાપક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે એક નિરયિકને અનેકનૈરયિકો કે અનેકદેવોની અપેક્ષાએ પાંચમી ક્રિયા હોતી નથી, કારણ કે તે જીવો નિરૂપક્રમી આયુષ્યવાળા હોય છે. (આ બીજો આલાપક થયો) ३३ रइया णं भंते ! जीवाओ कइ किरिया ? गोयमा ! सिय तिकिरिया सिय चउकिरिया सिय पंचकिरिया । एवं जाव वेमाणियाओ, णवरं- रइयाओ देवाओ य पंचमा किरिया पत्थि । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! અનેકનૈરયિકો, એક સમુચ્ચય જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તર-હે ગૌતમ! કદાચિતુત્રણ ક્રિયાવાળા, કદાચિત ચારક્રિયાવાળા અને કદાચિ પાંચ ક્રિયાવાળા હોય છે.
આ રીતે યાવત એક વૈમાનિક દેવની અપેક્ષાએ ક્રિયા સંબંધી આલાપક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે એકનૈરયિકને અન્ય નૈરયિક કે એકદેવની અપેક્ષાએ પાંચમી ક્રિયા હોતી નથી.(આ ત્રીજો આલાપક થયો.)