________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
| ४३ |
પુનઃ ઔદારિક કે વૈક્રિય શરીર ધારણ કરે છે, ત્યારે તૈજસ અને કાર્પણ શરીર સ્કૂલ શરીમાં સ્થિત થઈ જાય છે. તેથી તૈજસ-કાર્પણ શરીરનું સંસ્થાન પોત-પોતાના ઔદારિક કે વૈક્રિય શરીરની સમાન જ હોય છે. તૈજસ શરીરની અવગાહના :१०० जीवस्स णं भंते ! मारणंतियसमुग्घाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! सरीरपमाणमेत्ता विक्खंभ-बाहल्लेणं; आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागो, उक्कोसेणं लोगंताओ लोगंतो । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! મારણાંતિક સમુદઘાતથી સમવહત જીવના તૈજસ શરીરની અવગાહના કેટલી હોય છે? ઉત્તર- હે ગૌતમ! પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ છે તથા લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધી હોય છે. १०१ एगिदियस्स णं भंते ! मारणतियसमुग्घाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! एवं चेव जाव पुढवि-आउ-तेउ-वाउ-वणस्सइकाइयस्स । भावार्थ:-प्रश्न-भगवन ! भारतति समुधातथी समवरत सन्द्रिय वोनस शरीरनी અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! મારણાંતિક સમુદઘાતથી સમવહત એકેન્દ્રિય તૈજસ શરીરની અવગાહના સમુચ્ચય જીવની સમાન છે. તે જ રીતે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિક તૈજસ શરીરની અવગાહના જાણવી. १०२ बेइंदियस्स णं भंते ! मारणतियसमुग्घाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! सरीरपमाणमेत्ता विक्खंभ-बाहल्लेणं; आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं तिरियलोगाओ लोगंतो । एवं जाव चउरिदियस्स । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતથી સમવહત બેઈન્દ્રિયના તૈજસ શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! બેઇન્દ્રિય તૈજસ શરીરની અવગાહના-પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ છે અને લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ તિરછાલોકથી લોકાંત સુધી હોય છે. તે જ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય તૈજસ શરીરની અવગાહના જાણવી જોઈએ. १०३ णेरइयस्स णं भंते ! मारणंतियसमुग्घाएणं समोहयस्स तेयासरीरस्स केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोयमा ! सरीरपमाणमेत्ता विक्खंभ-बाहल्लेणं; आयामेणं जहण्णेणं साइरेगं जोयणसहस्सं, उक्कोसेणं अहे जाव अहेसत्तमा पुढवी, तिरियं जाव सयंभुरमणे समुद्दे, उढे जाव पंडगवणे पुक्खरिणीओ। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતથી સમવહત નારકીના તૈજસ શરીરની અવગાહના