________________
એકવીસ પદઃ અવગાહના સંસ્થાન
| उ५ |
अमणूस-आहारगसरीरे ? गोयमा ! मणूसआहारगसरीरे, णो अमणूसआहारगसरीरे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો આહારક શરીરનો એક જ પ્રકાર હોય, તો તે આહારક શરીર મનુષ્યને હોય કે અમનુષ્યને હોય ? ઉત્તર- હે ગૌતમ ! મનુષ્યને આહારક શરીર હોય છે, પરંતુ અમનુષ્યને(મનુષ્ય સિવાય ૨૩ દંડકના જીવોને) આહારક શરીર હોતું નથી. ८१ जइ णं भंते! मणूसआहारगसरीरे, से किं सम्मुच्छिममणूस-आहारगसरीरे गब्भवक्कतिय मणूसआहारगसरीरे ? गोयमा ! णो सम्मुच्छिममणूसआहारग-सरीरे गब्भवक्कंतियमणूस-आहारगसरीरे । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જો મનુષ્ય આહારક શરીર હોય, તો શું સંમૂર્છાિમ મનુષ્ય આહારક શરીર હોય છે કે ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્ય આહારક શરીર હોતું નથી, પરંતુ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે. ८२ जइ णं भंते ! गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे, से किं कम्मभूमग-गब्भवक्कतिय-मणूस-आहारगसरीरे,अकम्मभूमग-गब्भवक्कतिय-मणूसआहारगसरीरे, अंतरदीवग-गब्भवक्कंतियमणूस आहारगसरीरे ? गोयमा ! कम्मभूमग-गब्भवक्कंतियमणूसआहारगसरीरे, णो अकम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! જો ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અંતરદ્વીપજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે?
ઉત્તર-હે ગૌતમ! કર્મભૂમિ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે, પરંતુ અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કે અંતરદ્વીપજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોતું નથી. ८३ जइ णं भंते ! कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे, से किं संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे असंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे ?
गोयमा ! संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे, णो असंखेज्ज-वासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો કર્મભૂમિ-ગર્ભજમનુષ્ય આહારકશરીર હોય, તો શું સંખ્યાત વર્ષાયુષ્કકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય છે?
ઉત્તર– હે ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારકશરીર હોય છે, પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોતું નથી. ८४ जइ णं भंते! संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारगसरीरे, से किं पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसआहारग